Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

लोग भूल जायेंगे तुम्हे तुम्हारी
नाकामयाबी के साथ भी
फिर कामयाब होने की तरस क्यूं?

#Good

sangita8357

bhavnabhatt154654

bhavnabhatt154654

bhavnabhatt154654

हर हर महादेव अरे मुझे प्रतिक्रिया चाहिए और भोलेनाथ के दर्शन किजिए 🙏🙏🌷🌷🌷🌷🌷🌼🌼🙏🙏🙏

singhpams231034

#Good

हर सुबह बन जाती हैं खास
जब माँ के आशीर्वाद से हो
दिन की शुरुआत

प्रात: कालीन स्नेहवंदन

devakidevjeetsingh0819

ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો..

મનોજ નાવડીયા

manojnavadiya7402

सबसे बड़ा मूर्ख | Best moral short story in Hindi | Short spiritual Hindi story
https://youtu.be/fkQzjQSeFEU

dhirendrabisht7696

सबसे बड़ा मूर्ख | Best moral short story in Hindi | Short spiritual Hindi story
https://youtu.be/fkQzjQSeFEU

dhirendrabisht7696

सबसे बड़ा मूर्ख | Best moral short story in Hindi | Short spiritual Hindi story
https://youtu.be/fkQzjQSeFEU

dhirendrabisht7696

સારાં પરિણામો સુઘી પહોચવું હોય તો,
સફરમાં આવતી પ્રત્યેક નાની મોટી તકલીફો, સમસ્યાઓ અને અડચણો ને હસતાં મુખે સ્વીકારવી જ રહી.
#Good

shaileshjoshi0106gma

વાંચો મતૃભારતી પર પ્રખ્યાત નોવેલ આઇ હેટ યુ - કહી નહી શકું
https://www.matrubharti.com/novels/27225/i-hate-you-can-never-tell-by-dakshesh-inamdar

daksheshinamdardil

niravdevani

इत्थं वाक्यैस्तथार्थानुसन्धानं श्रवणं भवेत् ।

युक्त्या संभावितत्वानुसन्धानं मननं तु तत् ॥ One cannot think well, love well, sleep well, if one has not dined well.On the whole human beings want to be good, but not too good, and not quite all the time.

jugalkishoresharma

વાહ રે મોસમ... તે પણ માણસ પાસેથી
______સિખી લીધું...?
ગમે ત્યારે પલટો મારવાનું...!

hiteshravliyahiteshravliyagmail.com124151

શિવ શંભુ

bipin.ramani

niravdevani

niravdevani

મારી કલમે...✍️

gohilnarendrasinh9605

#Goodખરાબીમા કઈ સારું છુપાયેલું હોઈ છે ,એટલે લોકો મલિનતા વધારે વહન કરતા હોઈ છે.

manjibhaibavaliya.230977

#Goodજીવનમા કઈકતો સારું હોય
છે સઘળું ખરાબ નથી હોતું કમળ કાદવમાં ખીલે છે છતા, એ તેના રુપ રંગથી સોહે છે

manjibhaibavaliya.230977

...🖋️

bipin.ramani

આશિષ વરસે અનરાધાર

શ્વાસને વિશ્વાસ
ડગમતા કદમોનો આધાર
લાગણી ભીનાં શબ્દો એ જ
પણ
બોલનાર બદલાય..
ચક્ર સૃષ્ટિનું... ફર્યા કરે
કાલ અમે કહેતાં હું છું
આજ તું કહે છે હું છું
ને
સંતોષનો શ્વાસ
હા!
અંશ અમારો
એકવીસ વરસ થયાં તને
પુખ્ત સમજદાર
જવાબદાર પણ...
સલાહ નથી આપવી...
સમજ તારી આગવી
દૃષ્ટિ તારી પોતીકી
ઉડ તારી સપનાંની ઉડાન
અંતરનાં આશિષ
પ્રગતિના પંથે આગળ વધ
યશસ્વી બન...
બેટા
બસ, થોડી વાતો કરવી છે..
ગાંઠ મારી યાદ રાખજે...
સમય ક્યારેય એકસરખો નહીં રહે
ચડતી પડતી
સફળતાની સાથે
કદાચ નિષ્ફળતા પણ ચાખવી પડે...
નજર હિમાલયની ટોચ પર ભલે રાખ
બસ,
પગ ધરતી પર ખોડી રીતે રાખજે
આકાશી ઉડાન સમયે
થોડી આસપાસ નજર નાખી લેજે
સ્વ સાથે સ્વજનોને જોડી
આમ જ આગળ વધતો રહેજે
વિધ્નો આવે
અંધકાર છવાય ત્યારે,
થાકી હાર ન માનતો
એક વધુ પ્રયાસ સાથે
મનમાં શ્રદ્ધાનો દિપક જલાવી
સારપને પકડી રાખજે..
રસ્તો મળશે જ
તારી મંજિલ તારી સામે જ હશે.
માત-પિતાનું હૃદય સદા આશિષ દેશે
આજ પણ કાલ પણ
અંતરના આશિષ
વરસે વરસતા રહેશે અનરાધાર

જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાશ્વ

કાજલ
કિરણ પિયુષ શાહ
૨૮/૧૧/૨૦૨૩

kirankajal