રે...તારી ઓઢણીનો શણગાર...
પ્રતિબિંબ મારી કિકિમાં છલકાય !
તારા મનડાનો ટહુકાર સંભળાય,
એવી ઢેલ બની તું ગાય મલ્હાર..
- વાત્સલ્ય

Gujarati Folk by वात्सल्य : 111921337

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now