Quotes by gauswami in Bitesapp read free

gauswami

gauswami

@gauswamibhagyashree131012


નશા કરતા પણ,
વધુ નશીલી તારી આંખો છે.
જો એક વાર એમાં ડૂબી ગયા,
તો નીકળવું ઘણું મુશ્કેલ છે........

for Manmohan.......kanhaji

epost thumb

બંધાઈ છું તારી સાથે
લાગણીના સંબંધમાં,
બંધાઈ છું તારી સાથે
વચનના સંબંધમાં,
બાંધી લે હવે મને
તારી પ્રીતના સંબંધમાં.....

Read More

પ્રેમના દરિયામાં ડૂબશો
તો જ એની ગહેરાઈને
આકી શકશો ને.....

લખતાં લખતાં કલમે મને કહ્યું ,
તું જેના માટે લખે છે ,
એ પોતે શબ્દોનો રાજા છે.
મેં કહ્યું : હું પણ એ રાજાની રાણી છું.
તારે એના પ્રેમ માટે લખવું તો પડશે જ......

Read More

શબ્દો તમારા એવી રીતે,
છપાયા છે મારા હ્રદયમાં.
પલ પલની યાદમાં,
તમારો અહેસાસ કરાવી જાય છે.

વરસાદનાં ટીપાં,
તારા અહેસાસરૂપે
મને ભીંજવી જાય છે.
જ્યારે ભીંજાશું પ્રેમના વરસાદમાં,
ત્યારે શું હાલત થશે????

Read More

શું લખું તારા માટે,
તારા પ્રેમને વર્ણવા
શબ્દો પણ ઓછા પડે છે.
એવો પડ્યો છે પ્રભાવ તારો,
અત્ર તત્ર સર્વત્ર હ્રદય,
બસ તને જ ચાહે છે.....

Read More

કહો છો કહેવું સહેલું છે,
પણ તારા વિના રહેવું અઘરું છે.
મારા ખ્યાલથી,
શું તમને પ્રેમ થયો છે???