મૌન ને પણ વાચા મળી જાય છે
આંખો થી આંખો જયારે આપણી મળી જાય છે
શબ્દો ની ક્યાં જરૂર છે તારી મારી વચ્ચે
આંખો થી આંખો મળે અને વાત થઈ જાય છે
હેતલ. જોષી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111928721

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now