Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

niravdevani

niravdevani

આ પથ્થરને શિવ બનવા શેણી-ટાંકણા-હથોડાનો માર સહન કરવો પડ્યો !
બાકી જીવમાંથી શિવ એમજ નથી થવાતું !
- વાત્સલ્ય

savdanjimakwana3600

તમારાં શબ્દોની સુગંધ મને બહુજ ગમે છે,
તમે કહો તો રોજ તમને સાંભળવા આવવું છે,

તમે વાત ના કરો તો કેવું આ મન ઉદાસ થાય છે,
તમે કહો તો રોજ સાથે વાતો કરવા આવવું છે,

તમે મારાથી દૂર હોવ એજ મને ખોટું લાગે છે,
તમે કહો તો રોજ તમને સાથે રાખવા આવવું છે,

હદયમાં લાગણીઓને દબાવીએ તો દુઃખ થાય છે,
તમે કહો તો રોજ તમને પ્રેમ કરવાં આવવું છે..

મનોજ નાવડીયા

manojnavadiya7402

rgposhiya2919

वा रे अहबाब

pawansainiktp392gmail.com190227

તમન્ના હતી કે મારા નાજુક દિલ જેવી જીવન નાવને આઘાત ના પહોંચાડે !
વિચાર્યું ત્યાં દરેક પડાવ પર ઘાત-પ્રત્યાઘાત કોઈ આપતું જ રહ્યું.
- વાત્સલ્ય

savdanjimakwana3600

devangkori.283614

zalajayvirsinh8568

💓#CK 🔥
નથી છોડી શક્તો જે હું નથી,
એટલે જ બહાનું તારી શોધનું પકડી બેઠો છું

છુટતી નથી વસ્તુ કે વ્યક્તિની આસક્તિ ,
અને ખ્યાલ ખુદને શરીરથી અલગ હોવાનો પાળી બેઠો છું.

તારી ઇચ્છા વગર એક પાંદડું પણ નથી હલી શકતું, છતાં
સુખ મળે તો "મે કર્યું" અને દુઃખ મળે તો "આ તે શું કર્યું ?"ની ફરિયાદ કરી બેઠો છું.

પરીવર્તન જ જ્યા સંસાર નો નિયમ હોય,
ત્યાં કોઇના બદલાઇ જવાની પીડા કે કોઇ બદલાઇ ન જાય તેનો ડર સાચવી બેઠો છું
હા, અજ્ઞાન વશ હું એ જ નદીમાં ફરીવાર નહાવાની જીદ લઇ બેઠો છું.

મૃત્યુ નો ભય, વ્યક્તિ નો મોહ અને સંપત્તિ ની લાલસા જ જો કારણ હોય તારી પાસે આવવાનું.
તો હું આ કારણોયુક્ત અંધશ્રદ્ધાને જ શ્રદ્ધાનું નામ આપી બેઠો છું.

અતૃપ્ત એવી કંઈક બનાવાની આ દોડમાં હું ખુદથી જ દુર જઇ બેઠો છું.
જે હું છું તેમાં જ રહેવાને બદલે, જન્મથી જ, જીવનનાં દરેક પડાવ પર હું કંઇને કંઇક બનવા ની લત કરી બેઠો છું.

"હું આ" અને "હું તે" ના અભિમાનમાં હું ખુદ ને જ ખોઇ બેઠો છું.
- ચિરાગ કાકડિયા 💓🔥

chiragkakadiya

umakantmehta.871700

“खुद से भी मिलना जरूरी है।”
🙂🍂_______Arru🌼

arrugochhayat04gmail.com171627

Share

rakeshsolanki1054

Khajoorpak with 100% pure high quality dryfruits with pure ghee and honey

salillupadhyay