The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
Happy new year 🎉 ✨️
આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..🍫💐☺️🙏
happy new year આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...!....નૂતન વર્ષની શુભકામનાઓ...
🤝happy new year 🤝 આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...! .....નૂતન વર્ષની શુભકામનાઓ... #_krishna 💞
🙏🏻🙏🏻
નૂતન વર્ષાભિનંદન 🎉🎊🎇💐🙏🍫
આજે પડતર દિવસ હતો અને સંધ્યાનો સમય હતો. બીજે દિવસે નવું વર્ષ ચાલું થતું હતું તો રોડ પર લોકોની ખરીદી કરવા જવા માટે પણ ભીડ હતી. આ પડતર દિવસે હું સંધ્યા સમયે બાઇક લઇને થોડા કામથી ગામમાંથી શહેર તરફ જઈ રહ્યો હતો. આ સમયે રોડની એક સાઈડ બાજુ ઘણા લોકોનું ટોળું એકત્રિત થયેલું હતું. મેં બાઈક ઉભું રાખી શું થયું છે?તે જાણવા પ્રયત્ન કર્યો. એક ભાઈ કહે; એક કાકાને એક્સિડન્ટ થયો છે. એ કાકા રોડની એક સાઈડની બાજુમાં જઈને પડ્યા હતા અને ટોળું તેમની આસપાસ વિંટળાઈ વળ્યું હતું પણ કોઈ કાકાને હોસ્પિટલ લઈ જવાનું વિચારતા ના હતાં.બધા જ કહે ૧૦૮ ને ફોન કર્યો છે,આવે જ છે. ૧૦૮ એમ્બ્યુલન્સ નજીકના શહેર ખંભાત થી આવે તોપણ તેનું અંતર દસ કિલોમીટર થતું હતું. જ્યારે કાકાનો એક્સિડન્ટ થયો હતો. તે જગ્યાથી સરકારી હોસ્પિટલ નું અંતર ફક્ત અડધો કિલોમીટર જ હતું, પરંતુ બધાં જ એમ્બ્યુલન્સ ની રાહ જોઈ બેઠા હતા ખબર નહીં પણ કોઈને તેમને નજીક નાં દવાખાને પહોંચાડવાનો વિચાર ના આવ્યો. મેં કહ્યું ૧૦૮ આવશે ત્યારે જોયું જશે.પહેલા કાકાને આપણે નજીક સરકારી હોસ્પિટલમાં લઈ જઈએ. મેં કાકાને ઉઠાવ્યા એક ભાઈને બાઈક ચલાવવા કહ્યું અને તેમને ઉંચકી અમે હોસ્પિટલ લઈ ગયા, કાકા અને મારા કપડાં પણ લોહી થી લથપથ થઈ ગયા. હોસ્પિટલમાં ડોક્ટર હાજર ના હતાં અને નર્સએ કાકાને પ્રાથમિક સારવાર આપવામાં પણ સમય લીધો. ડોક્ટર તહેવારને કારણે હાજર ના હતાં. નર્સ મેડમે કહ્યુ કાકાને ખંભાત જનરલ હોસ્પિટલમાં લઈ જવા પડશે તેમની કંડીશન સિરીયસ છે. આવી ચર્ચા ચાલતી જ હતી અને ૧૦૮ આવી ગઈ અમે કાકાને એમ્બ્યુલન્સ માં સિફટ કર્યો પણ કાકાએ અધવચ્ચે જ દમ તોડી કાઢ્યો. ખરેખર એ કાકાને શ્વાસ નાં દર્દી હતાં અને એક્સિડન્ટ થયો તેમાં તેમને ફેફસાના ભાગે વધુ વાગી ગયું.બીજું કે તેમને ઝડપી પ્રાથમિક સારવાર ના મળી માટે તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મને ખુબ જ અફસોસ થયો કે આટલો પ્રયત્ન કરવાં છતાં હું કોઈને બચાવી ના શક્યો.
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻
હવે હારેલા ને ય કેટલુંક હરાવશો ડર જ નથી જે વાત નો, એની એ જ વાત થી કેટલુંક ડરાવશો...!!!
Today's Edting .
मौहल्ले की काली सुनीता पे भरोसा कर लेना मगर मेरा बाबू मेरा सोना मेरा बच्चा बोले वाली ऑनलाइन वाली पे भरोसा मत करना ये बस चार दिन की दिवाली है
જય શ્રી કૃષ્ણ દિવાળીની સફાઈનો લાભ તો થાય જ હો. જૂના ફોટા હાથ લાગ્યા. ખરેખર હુ અને મારો મિત્ર બચપણમા આટલા ક્યુટ હતા મને તો હજુ વિશ્વાસ જ નથી આવતો 👍😂😂😂
https://youtu.be/Tfd9myNxB8s?si=VQYWBQmYoP1lCMAR
एक जिंदगी ऐसी भी हो तो कया जाता है तेरा। जंग किस लिए लड़े, न जहाँ मै तेरा न मेरा
મારી સ્વ રચિત કવિતાઓ
मुझे लगता है चाय के अंदर डाली हुई चीनी का भी दिल होता है उसकी भी सेल्फ रिस्पेक्ट होती है अगर आप उसके होते हुवे किसी दूसरी मीठी चीज़ को खायें तो वो चुप चाप अपना स्वाद लेकर कहीं चली जाती है और उसके बाद सब कुछ फीका फीका लगने लगता है और शायद यही हिसाब मोहब्बत का भी है
#shabdone_sarname__ #શબ્દોને_સરનામે__ #shabdone_sarname_
दारू पियो तो आंख लाल प्यार किया तो दिल लाल Kiss किया तो होठ लाल पकड़ गये तो पीठ लाल और बच गया जियो मेरे लाल
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser