Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Nanna Prema💖

luckyvicky2615

Amma Prema💖

luckyvicky2615

ગામડામાં જનકભાઈ ને ત્રણ દિકરા હતા‌. ત્રણેય દિકરા ની વહુઓ તેમાં પાછા બધાં જ નોકરિયાત. દરેક દીકરો શહેરમાં પોતાના અલગ અલગ મકાનોમાં રહે. જનકભાઈ ગામડામાં રહીને રાતદિવસ મહેનત કરીને બધાને ભણાવ્યા હતા. જનકભાઈ બધાને કહે કે મારે ઘડપણમાં શાન્તિ જ છે ત્રણ ત્રણ દિકરા છે.

ગામમાં રહેતા જનકભાઈ ને સાઠ વર્ષ ની ઉંમરે અચાનક હાર્ટએટેક આવ્યો. સમયસર સારવાર મળી જવાથી જનકભાઈ બચી ગયા.થોડા સમય પછી તેમને રજા આપવામાં આવી પોતાના ગામડાના ઘરમાં એકલાં તો કેમના રહી શકે તેમને સાચવવા પડે અને યોગ્ય સારવાર પણ કરવી પડે.

ગામમાં આવેલા ત્રણ દીકરાઓ અને વહુઓ રૂમમાં એકબીજા ને કહેવા લાગ્યા કે બાપુજીને તું લઈ જા તો પેલો કહે તું લઈ જા અમારે નોકરી બન્ને જણ ને જવાનું હોય તો ત્યાં કોણ સાચવે દરેકે પોતપોતાની રીતે બાપુજીને ના લઈ જવા પડે એ માટે કારણો બતાવી દીધાં.

જનકભાઈ ખાટલામાં પડયા પડયા બધું જ સાંભળી રહ્યા હતા ધીરે ધીરે આંખોમાંથી આંસુની સાથે તેમના હૃદયે સાથ આપવાનું બંધ કરી દીધું.

parmarmayur6557

Jay Shree RadheKrishna 🙏🏻

falgunidostgmailcom

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

rgposhiya2919

Share

rakeshsolanki1054

शीशे की तरह रखा था बुलंद
आजतक मैंने अपने जमीर को
एक तेरी सोहबत में आकर
वह भी टूटकर बिखर गया


गजेन्द्र

kudmate.gaju78gmail.com202313

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Kargil Vijay Divas 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

This Line said My Pappa and
Made by Me in 8th Standard

omnilesh96gmail.com8745

વેદના ની કલમે 💓❤️

palewaleawantikagmail.com200557

श्याम तेरी मुरली पुकारे राधा नाम...
लोग करे मीरा को यूंही बदनाम...!

tamannasaroha154518

सब फूलों के हे दीवाने,
कांटो से दिल कोन
लगाए,
ए दोस्त मैहू एक कांटा,
क्यू अपना
आंचल उलझाए,,,,@

arandhanpura24gmailc

પીળા પાને વરસાદનાં ટીપાં
કેટલા ભ્રમ સાચવતાં રહ્યાં !
મોતીનીસુંદરતા,પારદર્શકતા
અનંતતાનો ભાસ મેળવતાં;
સૃષ્ટિજીવનનો ક્ષણ ક્ષણ
તાલમેલ સમજાવતાં રહ્યાં

--વર્ષા પ્રવીણ શાહ

varsha51

ખુદ ને પ્રેમ કરો..

krupalipatel.810943