The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
उलझ पड़ूँ किसी के दामन से वह खार नहीं, वह फूल हूँ जो किसी के गले का हार नहीं,,,@ खार (धूल । भस्म । राख ।)
वक्त ने ना मुझे चुप रहना सीखा दिया.... और हालातों ने सहना सीखा दिया.... अब किसी की भी आस नहीं है ज़िंदगी में.... क्योंकि मेरी तन्हाइयों ने मुझे अकेले रहना सीखा दिया... 😌🥀💫 . . . Arru ✍🏻🍁
જયારે પોતાની પ્રેમિકા બે પાંચ મિનિટ ન થાય અને મેસેજ કરતી હોય!આટલી ગાઢ મૈત્રી થયા પછી થોડા મહિનામાં જ જો એ મિત્રતામાં સામે પક્ષે યોગ્ય પ્રત્યુત્તર ન મળે તો સમજી જવું કે તમારા કરતાં પણ વધુ તમારી એ પ્રેમિકા માટે કાળજી લેનાર,ખર્ચ કરનાર મળી ગયું છે.તમારી એ માની લીધેલી પ્રેમિકાને માટે તમેં માત્ર મનોરંજન કરદાતા છો.જેમ ફિલ્મમાં ફિલ્મ જોઈએ ત્યાં સુધી ફિલિંગ સારી આવે કે મજા પડી પરંતુ ફિલ્મ પૂરું થયા પછી!!!કોઈ ગાર્ડનમાં તમારી પ્રેમિકા બીજાં જોડે એન્જોય કરતી હોય ત્યારે તમારે એને છોડી દેવી જોઈએ કે પકડી રાખવી જોઈએ?જવાબ કોમેન્ટ plz 🙏🙏😄🙏😄- વાત્સલ્ય
અવાવરી યાદોને થોડી ફંફોસી લેવા દેને, એકાદ જીવંત હાથે લાગી જાય જોઈ લેવા દેને........ ક્યારનીયે મુકી છે માળીયે આજ લાવને તાજી કરિલેવાદેંને..... ક્યાંયથી ભાગી તુટી તો નથી ને યાદો મનથી જોઈ લેવા દેને....... એકાંતમાં એને ભેટીને થોડુ દિલને બહેલાવી રોઈ લેવા દેને...... આખરે કઈ વધ્યું નથી "યાદ" એનું મારી પાસે યાદોમાં જીવિલેવા દેને.... જિંદગી ની "યાદ"
GOOD MORNING EVERYONE. 🌻☕🌻😇
कभी हुआ करते थे हम किसीके जिन्दगी का हिस्सा भुला दिया है उसने हमें समझकर एक पुराना किस्सा गजेन्द्र
વાયરાએ હસાવ્યા છે અમને, બંધ આંખોએ હેત વરસાવ્યા છે, સાથ આપ્યો છે ખામીઓને, ધડકતા હૈયાએ પ્રાણ પુરાવ્યા છે, અશ્રુઓ નીકળ્યા છે અમારાં, હાથમાં ઝીલી મનને સમજાવ્યાં છે, શ્વાસને ભરોસો આપ્યો છે અમને, પ્રેમની ઔષધીએ જીવનદાન આપ્યા છે. મનોજ નાવડીયા
🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Lovely Morning 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
#shabdone_sarname__ #શબ્દોને_સરનામે__ #shabdone_sarname_
વાયરાએ હસાવ્યા છે અમને, બંધ આંખોએ હેત વરસાવ્યા છે.. મનોજ નાવડીયા
“I don’t know how and why we met, but now I need you permanently in my life..”
एक वेश्या और एक नर्तकी से उसके पैरों की देखभाल करने के लिए कहना इस विडंबना और रोमांस ने महिलाओं को मंत्रमुग्ध कर दिया🐵
,#feeling #quotes
#feeling #quotes
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser