Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

મૌન,,,

drbhattdamayntih1903

કાળી કાળી વાદળી,,,

drbhattdamayntih1903

ચોમાસાની મોસમ આવી,,,

drbhattdamayntih1903

સુખ અને દુઃખ,,,

drbhattdamayntih1903

મૃત ને સંજીવની બક્ષે છે પ્રકૃતિ,
ધરતીને ધબકતી કરે છે પ્રકૃતિ,
મડદામાં પ્રાણ પૂરે છે પ્રકૃતિ,
ઈચ્છાઓ ની બહાર લઈને આવે છે પ્રકૃતિ.
©®✍️... drdhbhatt...

drbhattdamayntih1903

I wake up headache today,,,

drbhattdamayntih1903

चुनौतियां,,,

drbhattdamayntih1903

A new beginning,,,

drbhattdamayntih1903

નિપૂણતા,,,

drbhattdamayntih1903

આજે નહિ તો કાલે,,,

drbhattdamayntih1903

એક છોકરીએ પૂછ્યું કે કેમ હસે છે,આટલો ખડખડાટ !
પ્રત્યુત્તર આપ્યો "તું મળી ગઈ અને સઘળી યાતના ટળી ગઈ."
- वात्सल्य

savdanjimakwana3600

समय कम है तो क्या,,,

drbhattdamayntih1903

तुम बिन जग सूना,,,

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ,,, 💐🙏💐

drbhattdamayntih1903

#લાગણીઓની સફરે
#smile
સેજલ રાવલ

sejalraval9932

अपने चेहरे पर हमेशा smile कायम रखना , इससे बड़ी सी बड़ी मुश्किल आपको हस्ता देख भाग जायेगी।
#Smile

mansi6449

दोहे

मंजिल जिसकी आंख में, जाता सब कुछ भूल।
कंटकों की शैया भी , हो जाती मक़बूल।।

बाधाओं को चीरकर, जो लेते जग जीत।
हौंसलों की दास्तान, लिखती जीवन रीत।।

#डॉपूनमगुजरानी
#drpoonmgujrani

drpoonamgujrani.531372

મા માટે સૌથી કિંમતી છે તેના બાળકની મુસ્કાન જે તેના આત્મા ને પુલકિત કરે છે અને હૃદયને ઠંડક આપે છે
#Smile

monaghelani79gmailco

જોયા ઘણાં મેં જેમની પાસે હતું ઘણું,
જોયા એ જ લોકોને હંમેશા રડતાં ને રડતાં,
કારણ માત્ર એ જ હતું કે ઘણું બધું ભેગું
કરતાં કરતાં ભૂલ્યા એ હસવાનું.
દવા છે હાસ્ય સર્વ રોગોની,
શરૂઆત છે હાસ્ય એકમેક સાથેનાં સંબંધો વિકસાવવાની,
જુઓ બાળકને એનાં નિર્દોષ હાસ્ય સાથે,
ભૂલી જશો તમામ તકલીફો થોડા સમય માટે.
શીખો એ જ બાળક પાસે,
કેવી રીતે જીવવું નિર્દોષ હાસ્ય સાથે.


#Smile

s13jyahoo.co.uk3258