Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

BLOG

rajnijoshi8512gmailc

જેવું તમે‌ જોવો‌ છો, એવા જ તમે બનો છો,
જે‌ તમે‌ વાંચન કરો‌ છો, એવું તમે આચરણ કરો છો..

ફિલ્મ કે સીરિયલ જોવો‌ તો‌ થોડાં સમય માટે તમને એનાં જ વિચારો આવે, અને તમે એ‌ લોકો જેમ કરે એવું કરવાં પ્રેરીત થાવ છો.
સારાં પુસ્તકો પણ એ જ પ્રેરણા આપે છે, તમે જે વાંચન કરો‌ છો. એ જ વાંચન તમારાં મનમાં ઉંડી અસર કરે છે અને તમે એવું આચરણ કરવાં પ્રેરીત થઈ જાવ છો.

મનોજ નાવડીયા

manojnavadiya7402

Gm

shreeshah

किताब में ही सुख गए उसके दिए गुलाब मगर
कमबख्त उसके दिए जख्म आज भी ताजा है।

mr1127

કસુંબો મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ...

ઊન આપતું ઊંટ : આલ્પાકા | About Alpaca

અત્યાર સુધી આપણે ઊન આપતા ઘેટાં વિશે જ સાંભળ્યું હશે, પરંતુ ઊંટ !!! એ પણ ઊન આપતું !!! - એ નહીં સાંભળ્યું હોય. તો ચાલો જાણીએ - દક્ષિણ અમેરિકાનાં પેરુમાં આવેલા ઊંટ - આલ્પાકા વિશે; સાથે જાણીશું તેની ઉત્પત્તિ, જીવનશૈલી વગેરે.

લેખ વાંચવા અહીં ક્લિક કરો:-
https://vishakhainfo.wordpress.com/2024/06/20/alpaca/

vmothiya2936

माना कि तुम जीते हो ज़माने के लिए एक बार जीके तो देखो हमारे लिए

दिल की क्या औकात आपके सामने हम तो जान भी गिरवी रख देंगे तुम्हे पाने के लिए...

kanoparjapati8861

note :- सभी पाठको को सॉरी,.. because अगले महीने से मेरे एग्जाम है तो अब से इस स्टोरी का पार्ट अगस्त में आएगा तब तक के लिए स्टोरी यहीं पर रुकी रहेगी,....... हमें आपकी असुविधा के लिए खेद हैI😊😊shani Morya लिखित कहानी "दो दिलों की कहानी प्यार - part -4" मातृभारती पर फ़्री में पढ़ें
https://www.matrubharti.com/book/19961314/do-dilo-ki-kahaani-pyaar.....

ishanimorya525gmail.com192047

umakantmehta.871700

gautam0218

वो खुद एक सवाल बन के रह गया
जो मेरी पूरी ज़िन्दगी का जवाब था

bhartiv578gmail.com201048

कोई था जो कहता था
सोना मत अभी बात करनी है...

ganeshkumar6818

MY BOTH NOVELS ARE INCLUDED IN THE TOP 100 NOVELS...


THANK YOU SO MUCH FOR SUPPORT...❤️

#thankyou

niraliipatel.127808

थोड़ी "पागल" सी हूं 😜थोड़ी "Budhu" हूं 😌
"जिद्दी" तो बहुत हूं😉 "सुंदर" तो बिल्कुल भी नहीं हूं😘
पर जैसी भी हूं अपने "Friends" की शान 🤗और "Parents" की जान हूं💝

#_kisuu 💞
#_pagal 😅

avinashparmar224012

rgposhiya2919

મારા સ્કૂલ reunion ની મીઠી યાદ.....
જે મારા લાઈફ ની એક સુંદર સાંજ હતી....
જેને હું વારંવાર માણવા ઈચ્છું છું.......

last page......

muskan1810

દરેકના જીવન નો આ અણમોલ કિસ્સો છે
સ્કૂલ reunion એક મીઠી યાદ.....
page 3......

muskan1810

સ્કૂલ reunion એક મીઠી યાદ.....
page-2
.....,........

muskan1810

સ્કૂલની અનેરી યાદો ને શબ્દ માં લખ્યા છે,
ફરથી એક વાર જીવન ના પાછલા હિસ્સાઓ ને યાદ કર્યા છે....

સ્કૂલ reunion એક મીઠી યાદ......

મળ્યા ની યાદ, વાતો ની યાદ, બસ મીઠી યાદ.....

muskan1810

All are cordially invited to the Pujyashree Deepakbhai's Spiritual Discourse and Self-Realization ceremony in Tampa, Florida.

Get the detailed schedule here: https://dbf.adalaj.org/LiJmgWWP

#selfrealization #spiritualdiscourse #spiritualawakening #spiritualguidance #DadaBhagwanFoundation

dadabhagwan1150

🌺🌺

parmarnarvirsinh4956