Quotes by Sagar in Bitesapp read free

Sagar

Sagar

@mavanisagar532gmail.com16


રાજા નિ જેમ રાજ કરવું હોય તો
તો પેહલા ગુલામ નિ જેમ મેહનત કરવી પડે

-Sagar

સંબંધને પૂરો કરો

કા તો જોડીને ...
કા તો તોડીને ....

અધુરો ન રાખો

प्यार के लिए दिल
दिल के लिए आप..
आप के लिए हम
हमारे लिए आप...❤️

સવારનો ધુમ્મસ પણ એ
શીખવાડે છે કે, બહુ
આગળનું જોવું નક્કામું છે.

ધીમે ધીમે આગળ પગલું
ભરો રસ્તા આપોઆપ
ખુલ્લા થઇ જશે.
#પગલું

Read More

મને તારું દિલ તો મળી ગયું,
પછી તો એ જીવતર ગમી ગયું.

પછી ના પૂછો તો જ સારું,
વિરહમાં શરીર આ ગળી ગયું !

શીખી લે કંઈક તરુ કનેથી,
એ ફળ આવતા તે નમી ગયું!

ધરમ એથી મોટું ન કોઈ,
ભૂખ કોઈ આવી જમી ગયું.

રટે છે સદા નામ હૈયું,
પ્રિયે નામ તારું વસી ગયું.

#સાગર (M.S.B) 💦

Read More

કાશ આ પ્રેમ પણ કોરોના

જેવો હોત ...........
હું તને અડુ ને તનેઈ થઈ જાય😍😍
#પ્રેમ
#લાગણીશીલ

एकांत मूर्ख के लिए कैदख़ाना
और ज्ञानी के लिए स्वर्ग होता हैं!
MR.MSB

પ્યાર કરતા હું પગલી ગુલાની નહીં
માના કી તું કીસી #રાણી સે કમ નહીં
મગર વો #રાણી ભી #રાણી ક્યાં જીસકે રાજા હમ નહીં
#રાણી

Read More

“हाथ” होता तो कब का छुड़ा लेते
पकड़े बेठे है वो “निगाहों” से हमें...😍