Quotes by Priyu Gohil in Bitesapp read free

Priyu Gohil

Priyu Gohil

@priyugohil2307gmailc


हर नज़र में मुमकिन नहीं है,बेगुनाह रहना..!
कोशिश करते रहे कि ख़ुद की नज़र में, बेदाग रहें..!

*જજ* નો છોકરો *ચોર* છે
અને
*વકીલ* ચોર નો *બાપ* છે

આ *જજ* અને *વકીલ*
નો સંબંધ શું થાય. .?

જવાબ આપશો

દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી જ છે,
ક્યાંક આપી દો અને ક્યાંકથી લઇ લો !!

સલાહ નહીં સાથ જ મહત્વ નો છે
બાકી ખબર તો બધાને પડે છે કે
શું કરવું!
અને શું ન કરવું!

ખુલ્લા પુસ્તક જેવું,
ફક્ત એ લોકો માટે બનવું,

જેને એ
વાંચતા આવડતું હોય...

શબ્દો પાસે અર્થ જરૂર હોય છે, પણ અર્થઘટન તો મન પાસે રહેલા વિચારોથી જ થાય છે.

'મોટા માણસના અભિમાન કરતા,
નાના માણસની શ્રદ્ધા ધારેલું કામ કરી જાય...'