Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દરરોજ બિજાઓ અને આપણાઓ માટે જીવતા જીવતા પોતે કોણ છે શું હતા તે જ ભુલી ગયા... બસ કુદરત ની બનાવેલી એક નાયાબ પરી સાથે પ્રેમ શું થયો વ્યકિતત્વ ખુદ નુ ભુલી ગયા... થોડી પ્રેમ ની ભુખ હતી થોડી ભાવ ની ભુખ હતી પણ તેને ઈશ્ક ની આ સફર મંજૂર ના હતી.. પણ ભુલી ગયા કે આપણે તો બિજા માટે જ છિએ... પોતાના માટે જીવતા શિખ્યા જ નહી....

parthlakhani

Dedicate to all ''MOTHER'S'' અત્યારે ચૈત્રી નવરાત્રી ના પવિત્ર દિવસો ચાલી રહયા છે તો સૌપ્રથમ માં શક્તિ માં ભવાની માં નવદુર્ગા માં મહાકાળી માતાજી ના શ્રી ચરણોમાં વંદન.... આપણે માતાજી ને યાદ કરીએ જ છીએ પંરતુ જે માં એ આપણને જન્મ આપ્યો તેને પણ વંદન કરવા જોઈએ તો જ માં જંગદબા માતાજી રાજી થશે... વિશ્વમાં ગમે તે દેશમાં જાવ કોઈ પણ જગ્યાએ 'માં' તમને હમેશા માં એ સરખી જ લાગશે.. બાળકને માં જેટલો કોઈ પ્રેમ આપી ના શકે.. તે ગમે તેટલુ મોટું થઈ જાય પણ માં માટે તે બાળક જ રહે પ્રેમ એટલો જ કરશે... માં એ શકિત સ્વરૂપ છે. માં તત્વ ને વંદન.. જેની ઉપર માં પ્રસન્ન થઈ હોય ને એને દુનિયામાં કોઈ સામે હાથ ફેલાવો ના પડે.. એમની દુઆઓ સીધી અસર કરે છે જયાં કોઈ દવા કામ નથી લાગતી ત્યાં...

parthlakhani

સંસ્કાર અને હદ જો ના હોત,
તો હું બધાની વાતનો જવાબ
ચપટી વગાડીને આપી દેત !!

tejpal

આજે અમુક લોકો ભ્રમ અને અવાસ્તવિક દુનિયામાં ને અવાસ્તવિક વિચારો માં જીવ્યા રાખે છે... જે વાસ્તવિકતા સામે હોય તેને સ્વીકારીતા નથી.. વાસ્તવિકતા હમેશા કડવી જ હોય છે એટલે લોકો ને ખ્વાબો માં જીવવાની મજા આવે છે... ભુતકાળ અને ભવિષ્યમાં રહેવાથી વર્તમાન જે અત્યાર ની ક્ષણો બરબાદ કરી નાખીયે છીએ.. જીવન ગતિશીલ રહે છે જો સતત અને સતત આગળ વધવું હોય કંઈક મેળવવા અને હાશીલ કરવા કંઈક છોડવુ પડે.. કંઈક પકડવુ પડે.. કંયાક થી બહાર નિકળવું પડે.. જે સમય અને સંજોગો પ્રમાણે વરતવુ પડે.. દરેક માણસમાં ખુદાએ કોઈ ને કોઈ નુર આપ્યું જ હોય છે બસ આપણે જ નક્કી કરી નાખીએ છીએ કે હું આ જ છું... મારૂ અસ્તિત્વ આટલું જ છે....

parthlakhani

જિંદગી એક ખુલા આસમાન ની જેવી જીવાય...જે અનંત ને અડગ હોવી જોઈએ...જ્યાં સ્વતંત્રતાની કિરણ હંમેશા અજવાળું પાથરતી હોય...જ્યાં વિશ્વાસ ને પ્રેમ બંને અખૂટ રીતે થતા હોય..આમ જોવો તો જિંદગીનો કોઈ રંગ જ નથી છતાંય એના જેવી બેહદ રંગીન બીજું કંઈ છે પણ નહીં અને હોય પણ નઈ એવી જીવવી જોઈએ...એક પતંગિયાની
માફક....સફળતાના આકાશ માં ઉડી ને પાછું ફરી ઉડવા એ ધરતી પર આવે છે...ને જ્યાં પણ બેસે એના રંગો વેરે જ છે એ પણ સેળભેળ કર્યાં વગર એની નાનકડી જિંદગીને ખૂબ અદાથી જીવે છે...તો બસ આપડે પણ આવું રંગીન પ્રકૃતિને અનુસરીને જીવી શકીએ ને...!!! 

 -Hina

hinamodha

* પ્રશ્ન હવે નહીં માત્ર જવાબ આપ,
ફક્ત હાથ નહીં સાથ આપ.

- મોંધો છે પ્રેમનો સોદો અને પ્રિતની જીત,
બધા કરે એવું નથી કરતો તારો મનમીત.

- વચથી તું કેમ બંધાણી? મારી લાગણી દુભાણી
નથી પ્રેમ એ તારું બહાનું છે, ફરી કહું છું...

* પ્રશ્ન હવે નહીં માત્ર જવાબ આપ,
ફક્ત હાથ નહીં સાથ આપ.

#નથી_નથી_કરી_હતું_એ_પણ_ખોઈ_બેઠાં ...
Written by : #RJ_Gohel

ravigohel1912

satish.sojitra

milanpatel

મોંન રહેવું એ સારું છે, કોઈ નું ખરાબ થતા આટકાવ્યે નાઈ તો પણ  એ શક્તિ પણ આપનો સાથ નથી આપતી, આપણે આપણું હાર ને આવેદન આપ્યે છીએ.
ભીષ્મમપતાામાંહ....



sunilahir

કેટલું પણ શક્તીશાળી હોય પણ અંત માં જીત તો કરમ નિજ થઈ
જય હિન્દ

sunilahir

આજ થી ચૈત્ર સુદ એકમ ના રોજ આપણા હિંદુ નવ વષઁ વિક્રમ સંવત ૨૦૭૫ અને ચૈત્રી નવરાત્રી શરુ થઇ રહી છે. તો માતાજી ના આ શકિત પવઁ નિમિત્તે આપ સવઁ ને મારા જય માતાજી.​ માં જગદંબા આપ ના પર સદાય આશીર્વાદ વરસાવે તેવી શુભકામના..!!!   જય માતાજી 

joshichetan


ये अलग बात है तामीर न होने पाए,
वर्ना हर ज़हन में कुछ ताजमहल रहते है !!

jatiin007

- ગગનમાં "તું" પંખી બનીને ઉડજે - મને વાંધો નથી,
અંતે છેલ્લે તારું પાક્કું સરનામું તો "હું" જ છું.

- મને ભારે વટ જેવું લાગે છે,
પસંદગી મેં એક જો તારી કરી...
હવે તને મેળવીને જ રહીશ.

- પાંખને ફેલાવજે હળવે હળવે - ન લાગે તને થાક,
પ્રેમી તો સાથે હરે ફરે, ભલે ને તને પાંખ આવે ચાર.
@RJ Gohel

ravigohel1912

 જીવનમાં જેને કંઇક મેળવવા ની લત હોય છે, એવા ગુમાવેલાઓ માટે પણ કેટલીક તક હોય છે, નથી મેળવી શક્યા એનો અફસોસ ના કરો, કંઈક જીતવા માટે જ કંઈક હારવાની આ રમત હોય છે, કેટલાક કહે છે આતો દિલ ને દિલાસો આપવાની એક રીત હોય છે, તો કેમ દિલ થી દુર જતા રહેતા માટે જ સૌથી વધુ પ્રિત હોય છે, નથી જવાબ આનો તમારી કે મારી પાસે, પણ આપને જઈએ છે તો ત્યાં જ જ્યાં કુદરતે લખેલી તકદીર હોય છે. 

priteshjain8351

Prem vyaktitva roopi darpan che je andar hoy te dekhay j aave che Apo aap... Nikhalas prem ane vyakti hamesha bijaa ne joy ne khush rahe che... Prem ma je dil ma hoy aej sabdo roopi saxi bani jaay che..  prem ma koi nishfal ke safal nathi jatu... Pan teni prakruti premmay jarur bani jaay che...

parthlakhani

#Hi કહેશે અને #Bye પણ કહેશે,
જો બહુ લબાડવેડા કરશો તો ભાઈ પણ કહેશે !!

vanraj7

Jene duniyaa jitavi hoy ne tene pachu vali vali ne joovu nahi.... Joo rokaay jaso ne to fekaay jaso... Baki saaheb nirdosh manas ane pramanik ne safalta male j che joo ae purti mahenat kare andar kapat hase to j esvar saath nathi aapto....

parthlakhani

Hi, Read this eBook 'ચિત્કાર - 2'
on Matrubharti eBooks - https://www.matrubharti.com/book/12942/

nura2312