જીવનમાં જેને કંઇક મેળવવા ની લત હોય છે, એવા ગુમાવેલાઓ માટે પણ કેટલીક તક હોય છે, નથી મેળવી શક્યા એનો અફસોસ ના કરો, કંઈક જીતવા માટે જ કંઈક હારવાની આ રમત હોય છે, કેટલાક કહે છે આતો દિલ ને દિલાસો આપવાની એક રીત હોય છે, તો કેમ દિલ થી દુર જતા રહેતા માટે જ સૌથી વધુ પ્રિત હોય છે, નથી જવાબ આનો તમારી કે મારી પાસે, પણ આપને જઈએ છે તો ત્યાં જ જ્યાં કુદરતે લખેલી તકદીર હોય છે.