- ગગનમાં "તું" પંખી બનીને ઉડજે - મને વાંધો નથી,
અંતે છેલ્લે તારું પાક્કું સરનામું તો "હું" જ છું.
- મને ભારે વટ જેવું લાગે છે,
પસંદગી મેં એક જો તારી કરી...
હવે તને મેળવીને જ રહીશ.
- પાંખને ફેલાવજે હળવે હળવે - ન લાગે તને થાક,
પ્રેમી તો સાથે હરે ફરે, ભલે ને તને પાંખ આવે ચાર.
@RJ Gohel