Quotes by Gohil Tejpalsinh in Bitesapp read free

Gohil Tejpalsinh

Gohil Tejpalsinh

@tejpal


રક્ષાનું વચન
અને
સ્નેહનું બંધન
રક્ષાબંધન ના પાવનપર્વ પર આપ સૌને આજે લાગણી ના તાંતણે બાંધુ છું 


અપેક્ષા એ હતી કે આજ નહિ તો કાલ બદલાશે,
ગમે ત્યારે અચાનક આ સમયની ચાલ બદલાશે,

અવિરત ચાલતું નર્તન ન રોકાશે કદી ક્યારે,
તું કોશિશ કરી તો સંભવ છે કે એનો તાલ બદલાશે..

ઉર્વીશ વસાવડા


Read More

*ભીનું ભીનું કંઈક ભીંજવે છે ભીતર*,

*ઢોળાયું છે એ તારું સ્મરણ છે કે અત્તર* 

मोरबी के पटेलभाई टाईल्स व्यापारी KBC में हॉट सीट पर !

अमिताभ बच्चन - फोन अ फ्रेन्ड में आप किस से बात करना चाहेंगे ?

व्यापरी - रामेश्वर सीरामीक, तमिलनाडु

अमिताभ बच्चन - ये कौन है; आपके दोस्त, रिश्तेदार ?

व्यापारी - नहीं सर माल बेचा है l 
पेमेन्ट लेना है । फोन नहीं उठाता है ! 
आप कॉल करेगें तो जरूर उठायेगा पेमेन्ट का तकादा करेंगे ! सारी दुनिया सुनेगी । यदि यहाँ से कुछ नहीं जीता और वहाँ से पेमेंट आ गया तो मेरा काम हो जायेगा l

अमिताभ बच्चन- सर मै आपके पाँव छू कर आपका आशीर्वाद चाहता हूँ !

Read More

હવે પાપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપનો નિરખવાંના ગુુના કર્યા છે.
રમેશ પારેખ  


સંસ્કાર અને હદ જો ના હોત,
તો હું બધાની વાતનો જવાબ
ચપટી વગાડીને આપી દેત !!

પ્રેમ અને અહમ ક્યારેય સાથે સંભવી ન શકે.અહમ નો વિમ્યાસ્ય પ્રેમ ને નષ્ટ કરે છે અને પ્રેમની સ્થાપના અહમ વિલોપાય પછી જ થઈ શકે છે.

ભાષા થી જ્ઞાન સંપાદન થઈ શકે છે.વિજ્ઞાની બની શકાય છે.તર્કપંડિત થવાય છે.પણ પ્રેમનો મર્મ,પ્રેમની દીવાનગી,પ્રેમની સૃષ્ટિ,આનંદનો ભાવ કે નિજાનંદ ની પરિસ્થિતિ ભાષા થી સમજાવવી કે સમજી શકાતી નથી.જે એ સમજી શકે છે તે જે પ્રબુદ્ધ છે..  ..

Read More

મારા મકાનનું તને સરનામું આપું, લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.

*હું ભરી આવું રંગની મુઠ્ઠી, તું લઈ આવજે કોરુ મન,*

*કેસુડાના ફુલની સાખે,વગડો બનશે વૃંદાવન.....*

ભરી બંધુકો તમે રાખોરે રાયજી, નાની કટાર તો મને આપો
સુરીલા સાજ તમે રાખોરે રાયજી,મોરલી નો નાદ તો મને આપો