Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

anilkariya

आजादी के मतवालो का देखा जब से टोला 
आग जो मेरे दिल मे थी भडकी बन के शोला 
माहे रंग दे....माहे रंग दे....माहे रंग दे बसंती चोला

शहीदो को श्रधांजलि 

जय हिंद  वन्दे मातरम 
भारत माता की जय ..

joshichetan

ફાંસીના દોરડાને ચૂમી 
જે મોતને ગળે વળગી ગયા,
તે વીર જવાનો આજે 
ફરી જીવંત થઈ ગયા !

dhruvkumarana

Read my book 'પ્રેમાગ્નિ-11' on MatruBharti App.
http://matrubharti.com/book/4259775/

daksheshinamdar.dil

...//

keyur

“માં” , શબ્દ જ કેટલો મીઠો છે ને...એકલતામા બોલી જોજો..સહારો પૂરો પાડશે ., દુખમા હિમંત અને નિરાસા મા ચેહરા પર સ્મિત રેલાવશે.।।। ..માં ।।

keyur

સંબંધને એ નામ નવું આપવું નથી,
મારે ફરી દરદ એ જૂનું પાળવું નથી

ચીરીને અંધકાર, દિશા ચીંધે આગિયો,
અજવાળું ચાંદ પાસે હવે માંગવું નથી

પરછાંઇ ક્યાંથી શોધું? હું ટોળાંની અટકળે,
તડકાને છોડી મારે હવે ચાલવું નથી

માળામાં કલરવે છે જે સ્વપ્નો વસંતના,
ટહુકા મુકીને મારે ગગન આંબવું નથી

આંખોમાં મારી ઊગી છે ઈચ્છાની શૂન્યતા,
સ્વપ્નોને પાનખરથી હવે ડારવું નથી,

વૃક્ષૌની ડાળ પર લે ઊગી નીકળ્યું છે રણ,
થઇ ઝાંઝવા આ મૂળને તરસાવવું નથી

પથ્થરનું એક શિલ્પ થઈ ગઇ છે વેદના,
કંડારી કોઈ નામને આલેખવું નથી

પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'p

keyur

ક્યારેક એકાકી થઈ જતું આપણું અસ્તિત્વ સારું...!!

કારણ અલગારી બની જવાતું હોય , જે અદભુત હોય છે...!!

ને આ ઉતાર ચડાવ ભરી નાનકડી જિંદગી નું મહત્વ સમજાવી જાય...!!

તોહ બસ આ જિંદગીને પણ કહો કે યાર જિંદગી આજે આવ મારી સાથે એક  હસતી મસ્ત મજાની સેલ્ફી પડાવ ને......હસજે હો જિંદગી....Stay happpyyyy everyone....

-Hina Modha

hinamodha

tpchauhan7421

iteshitesh

જે લોકો છોકરીઓને ગમે ત્યા છેડતી કરે છે અને
છોકરીઓની પોસ્ટ પર કોમેન્ટ પાસ કરે છે
એમના માટે બસ એટલી દુઆ માંગીશ કે.......

ભગવાન એ લોકોને પણ એક ચાંદ જેવી
ખૂબસૂરત દિકરી આપે. તો ખબર પડે છોકરીઓની
ઈજ્જત કેવી રીતે લૂંટાઈ.  
જય  ભૂતનાથ 

joshichetan

Some people stay in your heart... And some people stay in your mind.... Lst pst

parthlakhani

||जय जया रामकृष्ण हरी||

10machhindra

જરાં શોધ તું,તારા માં ખુદા મળી જશે,ના હુંંબહુ,કે જરાં,જુદા મળી જશે

zalakbhatt

શુભ સવાર 
જય ભૂતનાથ 

joshichetan

Bestie And Friendship



Whose friendship is that? I think I know.
Its owner is quite happy though.
Full of joy like a vivid rainbow,
I watch her laugh. I cry hello.

She gives her friendship a shake,
And laughs until her belly aches.
The only other sound's the break,
Of distant waves and birds awake.

The friendship is bestie, and deep,
But she has promises to keep,
After cake and lots of sleep.
Sweet dreams come to her cheap.

She rises from her gentle bed,
With thoughts of kittens in her head,
She eats her jam with lots of bread.
Ready for the day ahead.

http://napathak.blogspot.in/2018/01/the-bestie-and-friendship-poem-by.html

niyatipathak

હું નવા યુગ નો ચેલો છું
ડિજિટલ યુગ માં જિવતો જીવડો,
લાભ મળે ત્યાં લોટુ છું..... નવા યુગ નો ચેલો છું
ભવ્ય આ ડિજિટલ દુનિયા
ગજબ ની મારી આ જિંદગી,
ગુરુ ની પાસે કંઠી બંધાવી
મોબાઈલ મહીં મહાલું છું..... નવા યુગ નો ચેલો છું
રોજ ની આ કડાકૂટ ના ટાણે
કંઈ વિચાર આવતા જ રોજ
અહીં ટાકું છું,
બ્લોગ્સ,ફેસબુક, whatsap,
Slideshare ,instagram નાં
ભવર માં હું તો રાચુ છું...... નવા યુગ નો ચેલો છું.
છપ્પન ભોગ ના થાળ મને ના જાચે
આજ તો ડિજિટલ ડાયરી ના પડઘમ મને સાજે
ભજન ધૂનો ગાઇ માઇક માં
રોજ નવા ટાસ્ક નો લ્હાવો માણું છું...... નવા યુગ નો ચેલો છું.

niyatipathak