The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
थकना नही है *********** भले उम्र हो गई पैसठ की हमे रुकना नही है दौड़ना हैं जिंदगी की रेसमें हमे थकना नहीं है । अभी दुनियाने कहा देखा है इस रुआब को छलकाते है जाम यारों के संग पैर डगमगाते नही हैं । बाजुओमे जोर शेर अकेले घूमने भी माहिर है चट्टाने भले हो सामने रुकना नहीं है बुलंदी छू लेना है हर हाल में हार मानना नहीं है । खुदको सिर्फ सोलह का समझना है स्विट सिक्सटीन हमेशा बने रहना है हमे हरहाल खुशहाल रहना है हमे थकना नहीं है । - अरुण गोंधली (०९.११.२०२३)
પત્ની એક સારામાં સારી વ્યક્તિ છે એના સથવારે આખી જિંદગી અને સુખ દુઃખમાં તરી જવાય. એ એક મોટી સહાયક, માર્ગદર્શક અને પ્રેમાળ વ્યક્તિ છે. ખુબ પ્રેમની એ હકદાર છે. આપણે પણ એની પાસેથી મેળવેલ દરેક સહાય અને સેવા પાછલી જિંદગીમાં પરત કરવાની તૈયારી રાખી પ્રેમ સભર જીવન જીવીએ. એને નિરાશ ના કરાય. બન્ને એકલાં હશો પણ આનંદમાં હશો. - અરૂણ ગોંધલી
*શંકા અને શ્રદ્ધા* હાલ આપણને કોઈ ચીજ ઉપર શ્રદ્ધા બેસતી નથી પછી એ વસ્તુ હોય, માણસ હોય કે ભગવાન. કારણ શંકાએ ઘર કરી લીધું છે. દરેક વખતે એ એનું કામ કરે અને શ્રદ્ધા, વિશ્વાસ નેવે મુકાઈ જાય છે. એને સપોર્ટ કરવામાં સામે આવતાં સામાજીક દાખલાઓ પણ છે. આદત મુજબ તપેલામાં ભાત નો એક કણ ચઢી જય તો આપણે તપેલાના બધાં ચોખા ચઢી ગયાં છે એવું અનુમાન કરીએ. કદાચ ખોટાં દાખલાઓ સામે નહિ આવે તો એમાંથી બચી જવાશે. બધાં ખોટાં ના હોઇ શકે. સૂઝ થી તપાસી જોજો શંકા નેવે મૂકી, પછી અજમાવી જુવો. પરિણામ સુધરશે.
ગઈકાલની સમજ હતી તે કરતાં આવતી કાલની સમજ વધુ સારી અને સકારાત્મક હશે તો આવનાર દિવસો, વર્ષો, ચોક્કસ સારાં અને પ્રગતિ આપનારા હશે. જરૂર છે, સકારાત્મકતા ને પસંદ કરવાની. નકારાત્મક વિચારો તો એની મેળે આવશે. અટકાવી શકાશે નહિ, પણ સકારાત્મક વિચારો વધારીએ તો જીતી જવાશે.
💚Happy Diwali to you and your family 💚
આપણને હવે એડજેસ્ટ થવાની આદત પડી ગઈ છે, એટલે કે ચાલશે અને ચલાવી લઈએ છીએ. શોર્ટમાં ઇટ્સ ઓકે, તો ઉત્કૃષ્ટ ક્યાં હશે. એ યુસ અને થ્રો ના હોય. #ઉત્કૃષ્ટ
જિંદગીમાં કદાચ દરેકને સલાહની જરૂર પડે એ અલગ વાત છે પરંતુ ખરેખર સલાહ કરતાં એક લંબાવેલ હાથ ઘણો સાથ આપી જાય છે, જરૂરી નથી મદદનો હાથ એટલે આર્થિક મદદ પણ સહાયનો હાથ એક સહારો, હથેળીની પાંચ આંગળીઓ જ્યારે બીજાના પાંચ આંગળીઓમાં ગોઠવાય છે ત્યારે હિંમત અને આધાર મળ્યો હોય એવું સુખ લાગે છે, અજમાવી જૂઓ એક હાથ લંબાવીને, આનંદની અનુભૂતિ ચોક્કસ મળશે.
ARUN AMBER GONDHALI લિખિત વાર્તા "છબીલોક - ૭" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19887622/chhabilok-7
વસ્તુનું સુશોભન કરી શકાય જે આંખોથી જોઇ શકાય. પ્રેમને સુશોભન ના હોય કારણ પ્રેમ પૂર્ણ એહસાસ છે, અર્થપૂર્ણ છે. #સુશોભન
બુમાબુમ થઈ છે, પિંકી ફોટો ફ્રેમ માંથી ગાયબ છે. વાંચો સસ્પેન્સ કોમેડી - ARUN AMBER GONDHALI લિખિત વાર્તા "છબીલોક - ૪" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19885756/chhabilok-4
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser