Quotes by Satish in Bitesapp read free

Satish

Satish

@satish.sojitra


જેમના હાસ્યથી રંગીન થાય છે સૌ શ્વેત શ્યામ ચિત્રો..

જિંદગીમાં થોડા તો હોવા જોઈએ એવા અસલી મિત્રો.

બદલી જાય છે ઘણાં લોકો,
*પામવા* એક *સ્ત્રી* ને.

પણ...

કદી બદલી નથી શકતાં તે *નજર*,
દેખવાની તે સ્ત્રીને.

કયાં છે કોઈ *સમ*.?
કયાં છે કોઈ *આજ*.?

કોણ જાણે કોણે પાડયુ આ ટોળાંનું નામ *સમાજ* !

જીંદગી ની સમી સાંજે જખ્મો ની યાદ જોવી હતી, બહુ ઓછા પાના ફયાઁ બહુ અંગત અંગત નામ હતા.

સ્વઁગ ના ગુલામ કરતા, નકઁ ના રાજા બનવુ સારૂ

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ કે, જાણે જળ માંથી આંગળી કાઢી ને જગ્યા પુરાઈ ગઈ