* પ્રશ્ન હવે નહીં માત્ર જવાબ આપ,
ફક્ત હાથ નહીં સાથ આપ.
- મોંધો છે પ્રેમનો સોદો અને પ્રિતની જીત,
બધા કરે એવું નથી કરતો તારો મનમીત.
- વચથી તું કેમ બંધાણી? મારી લાગણી દુભાણી
નથી પ્રેમ એ તારું બહાનું છે, ફરી કહું છું...
* પ્રશ્ન હવે નહીં માત્ર જવાબ આપ,
ફક્ત હાથ નહીં સાથ આપ.
#નથી_નથી_કરી_હતું_એ_પણ_ખોઈ_બેઠાં ...
Written by : #RJ_Gohel