દરરોજ બિજાઓ અને આપણાઓ માટે જીવતા જીવતા પોતે કોણ છે શું હતા તે જ ભુલી ગયા... બસ કુદરત ની બનાવેલી એક નાયાબ પરી સાથે પ્રેમ શું થયો વ્યકિતત્વ ખુદ નુ ભુલી ગયા... થોડી પ્રેમ ની ભુખ હતી થોડી ભાવ ની ભુખ હતી પણ તેને ઈશ્ક ની આ સફર મંજૂર ના હતી.. પણ ભુલી ગયા કે આપણે તો બિજા માટે જ છિએ... પોતાના માટે જીવતા શિખ્યા જ નહી....