Quotes by Hina Modha in Bitesapp read free

Hina Modha

Hina Modha

@hinamodha


ભીતર થી જિંદગી ખુશનુમા હોય ને ત્યારે બહાર થી વ્યક્તિ અને એનું વ્યક્તિત્વ સોળે કળા એ ખીલી ઉઠતું હોય છે.
Always be happy....eaternally First and last to know about yourself ....બીજા ઓ ને ઓળખવામાં ને ખુશ રાખવામાં ખુદ ની જાત અલિપ્ત થઈ જતી હોય છે....so do self worth first. એ જે happiness આપશે ને એ irreplaceable હશે.

-Dr.Hina Modha.

Read More

આ જિંદગી માં આપણે આપણા માટે આવ્યા છીએ અને એ વાત સૌથી પહેલા આપણે સમજવી જોઈએ અને હરેક ક્ષણ ને પોતાના માટે જીવવી જોઈએ અને સંતોષ પામવો જોઈએ પોતાની અમૂલ્ય જિંદગી ની અણમોલ ક્ષણો બીજા બીજા ઓ ની પાછળ વ્યર્થ કરવાથી કઇ જ નથી મળતું સિવાય અફસોસ......અને આ અફસોસ ના ઢગલા માથે લઈ છેલ્લે એ ભાર પણ આપણે જ સહન કરવો પડતો હોય છે તેથી જ જિંદગી એવી જીવવી જોઈએ કે કોઈ પણ વાત ને હાવી થયા વિના હળવું ફૂલ થઈ સુગંધિત જિંદગી જીવવી એ જ સાચા અર્થ માં જિંદગી નો મર્મ હોવો જોઈએ. સમાજ ને અને દુનિયા ને સારું લગાડવાના ચક્કર માં ક્યાંક ખુદ સાવ અર્થવિહોણા ના બની જઈએ એનું ધ્યાન રાખવું જોઈએ.


-Dr.hina modha

Read More