The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નથી સુકાયું એ ઝરણું ... એ તો ભીતર વહે છે ... લાગણી ને ક્યાં કદી ... વરસાદ ની જરૂર પડે છે.
खुद में झाँकने के लिए ज़िगर चाहिए दुसरो की शिनाख्त में तो हर शख्स माहिर है...
નફરતે પ્રેમ ને પુછયુ.... તને કેટલી જગ્યા જોઈશે ??? પ્રેમે પ્રેમ થી કહયુ... ખાલી ઉગવા જેટલી જગ્યા આપ તારા મા વિસ્તરી જવાનુ કામ હુ ખુદ કરી લઈશ...
चलना मुमकिन नही अंधेरे में इस ड़गर पे... रोशनी भी होगी सुरज को जरा उभरने दो... ऊड़ूंगा फिर वही ऊचीं उड़ान आसमां मे... अभी गफलत मे हूँ मुझको थोड़ा सम्भलने दो.. पलट के आऊंगा शाखों पे खुशबुएँ लेकर... खिजा की जद में हूँ मौसम ज़रा बदलने दो... वही रूतबा वही जलाल होगा फिर से... अभी बुरा वक्त है इसको जरा गुजरने दो....
ચહેરો મુરઝાઈ જવાના અનેક કારણ છે, ને તમારુ સ્મિત માત્ર અેનું નિવારણ છે.
तजुर्बा मेरे लिखने का बस इतना सा मैं सुनता हूँ वाह वाह अपनी ही तबाही पर
ટેરવેથી ઝુલ્ફો ને હટાવી તું જ્યારે નયન મીંચી જાય છે, તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે!
पसंद उसे कीजिये जो आप में परिवर्तन लाए, वरना प्रभावित तो मदारी भी कर लेते हैं.।
લીલેરૂ પાન ડાળેથી તુટતુ રહ્યુ, હંમેશા કંઈ ને કંઈ છુટતુ રહ્યુ... જોયા અગણિત સંબંધો દુનિયામાં, દરેક સંબંધમાં કઈક ખુટતુ રહ્યુ... શોધતુ રહ્યુ મન ખુલ્લુ આસમાન, પંખી પાંજરામાં આમતેમ ઉડતુ રહ્યુ... ઉપાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં, આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતુ રહ્યુ... જ્યા જોયુ ત્યા મળ્યા સ્વાર્થના ઢગલા, લાગણીઓના નામે કંઈ ખુચતુ રહ્યુ...
અહીં શબ્દોની શોધ માટે ના આવ્યા કરો, હું એહસાસ લખું છુ, બસ મહેસુસ કરો..!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser