Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Jay shree Krishna 🌹

dr.bhairavsinhraol9051

🙏🙏🙏

umeshdonga

मर्यादा में रहकर भी enjoy किया जा सकता है,
ज़रूरी नही सुंदरता के लिए संस्कार त्यागने पड़े..!

mayurchaudhary942gmail.co

देवासुरेश्वरो दिव्यो देवासुरमहाश्रयः ।
देवदेवमयोऽचिन्त्यो देवदेवात्मसम्भवः॥

mayurchaudhary942gmail.co

આજ થી શરૂ થતા દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસ ના પાવન પર્વની નિમિતે સર્વે શિવ ભક્તજનોને, આપ અને આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..

આપ સર્વે પર સોમનાથ મહાદેવ ની કૃપાદ્રષ્ટિ બની રહે તેવી ભોળાનાથ ના ચરણોમા પ્રાર્થના..

mayurchaudhary942gmail.co

એક તું ઓર એક તેરા દરબાર
બાકી સબ મોહમાયા હે મેરે સરકાર

કે જેણો દિવસ આવે એને દેવ કહેવાય પણ
જેણે આખે આખી મહીનો આવે એને મહાદેવ કહેવાય

આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની ખોબલે ખોબલે વધામણી,
મહાદેવ સદાય તમને ખુશ રાખે 🙂

મહાદેવ હર 🙏

kishorshrimali4376

bhavnabhatt154654

🙏🙏મિત્રતા નું એક બીજું પણ ઉપનામ છે ભાઈબંધી જેની સાથે ભાઈ જેવી બનતી હોય તેને ભાઈબંધ કહેવાય કેવી આપણી ગુજરાતી ભાષાની લાક્ષણિકતા છે.

આજે "મિત્ર દિવસ" પર મિત્રતા શબ્દ નું ચલણ સોશિયલ મીડિયા પર ખુબ જ વ્યાપક પ્રમાણમાં થયું અને થવું પણ જોઈએ.જેથી માણસ નામના સામાજિક પ્રાણીને ખ્યાલ આવે કે મોબાઇલ જ દુનિયા નથી મોબાઇલ સિવાય પણ એક બહારની દુનિયા છે જેમાં ઘણા જ સંબંધો છે જેની સાથે જીવવામાં આવે તો એક ભ્રામક ખુશી કરતા સાચી ખુશીઓનો અહેસાસ અનુભવી શકાય છે.

તેમાં પણ મિત્રોનાં વૃંદમાં જો ગોષ્ઠિઓ રચાય તો જીવનમાં હંમેશા તણાવ નામના તળાવમાં ડુબતા માણસને રાહત નામની નાવડીમાં વિહાર કરવાનો અનેરો અહેસાસનો અનુભવ થશે.

મનુષ્ય પોતાના મનની દરેક લાગણીઓ દરેક જગ્યાએ કે પોતાના લોહીના સંબંધો માં રજુ કરી શકતો નથી જ્યારે મિત્રતા એક એવો રક્ત વિનાનો સંબંધ છે. જેના પર માણસ આંખો મીંચીને વિશ્વાસ કરીને રજુઆત કરી દેતો હોય છે અને પોતાના મનથી હળવો ફૂલ થઇ જતાં હોય છે.

જેની આગળ પોતાના બધાં જ સુખ દુઃખ રજું કરવામાં કંઈ પણ બંધન ના નડે એવા જ સંબંધ ને ભાઈબંધી કહે છે.🦚🦚

parmarmayur6557

🙏🙏હે માં અંબા તને ધજા ચઢાવવાની માનતા તો મારી અંબાજી તારા મુખ્ય થાનક ની હતી પરંતુ હવે ધજા ચઢાવવાની જે રકમ ત્યાં ના અધિકારી લોકોએ નક્કી કરી છે એટલી આ ગરીબ જીવા ની પાસે મૂડી પણ નથી.મારો દીકરો માતા તારી દયા અને કૃપાથી સાજો થઈ ગયો છે.

આ રીતે પોતાનું દુઃખ રડતો જીવો ગામમાં માં અંબાજીની ડેરી પર ધજા ચડાવીને મનોમન પોતાની માનતા પુરી કર્યાનો અર્ધ સંતોષ સાથે મનોમન પ્રશ્ન કરી રહ્યો છે કે ખરેખર માતાજી ને ધન ની, પૈસાની જરૂર પડતી હશે?🦚🦚

parmarmayur6557

gautam0218

gautam0218

gautam0218

gautam0218

😎😇😎

falgunidostgmailcom

गर्दिशो के दौर में हालत बदल गए
हवा ने रुख क्या बदला सब बदल गए...!!!

rohittalukdar171132

rohittalukdar171132

वह बचपन के भी क्या दिन थे ,,                        
                    आसमान में बादल,,और धरती पर ,,,बारिश की                       बूंदे थे

जिसे देख होठों पर खिल-खिलाहट ,,और हाथों में ,,,कागज की कश्ती थी

भाग रहे थे हम भी उन बारिश की बूंद की तरह ,,,,उन कागज की नाव के पीछे ,,  
               
जिसका ना कोई मंजिल,,,,,ना कोई रास्ते थे 

,,वह भी बचपन के क्या दिन थे
               
आसमान में बादल और धरती पर बारिश की बूंदे थे

 काश वह बचपन वापस फिर आ जाते,,
                            होठों पर मुस्कुराहट ला जाते  , 

छोड़-छाड़ सारे शर्म लाज को,,,,,
                            कागज की कश्ती फिर बन जाते

भूल जाते हम अपने सभी उन गम को,,,,
             जो भूल जाते थे,,बचपन में ,,कागज की कश्ती चलाते वक्त हम,,सबको 

वह बचपन के भी क्या दिन थे ,,,,
               ,ना कोई बंदिशे और ना कोई गम थे

aruhi

💞🌷❤🌷💞🌷❤🌷💞🌷❤🌷💞🌷❤
❤🌷💞🌷❤🌷💞🌷❤🌷💞🌷❤🌷💞

jighnasasolanki210025

Happy Friendship Day.

sonalpatadiagmail.com5519

1_Join us for delightful discussion and Live QnA session_
_ 🌟Answers to all your questions, Right under your nose 👃🌟 _

📅 Saturday, 4th August 2024
⏰ 8.00 to 8.45 PM

Key Points👉🏻
🌿 Tools and techniques to make you feel better in 60 mins.
🌿 Increase your energy level with pranayama.
🌿 Feel calm and decrease stress with guided meditation.
🌿 Come into the present moment with fun activity.
🌿 Get introduced to *Sudarshan Kriya - a world-renowned breathing technique.
🌿 Increase your emotional quotient.

⏩Join Zoom Meeting ⏩
https://zoom.us/j/99778259640?pwd=N0NuenV0czZPanZ0cGlCYTVWekR1UT09
🔗 Meet ID: 997 7825 9640
🔐 Passcode: 1305

See you there! 😀

vsctikmani6883

rohittalukdar171132