Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

यदा यदा ही धर्मस्य ग्लानिभर्वति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृज़ाम्ह्यम !! 4 - 7 !!

परित्राणाय साधूनां विनाशय च दुर्षकृतामम् !
धर्मसंस्थापनाथाँय संभवामी युगे युगे !! 4 - 8 !!

शब्दार्थ -

मे प्रकट होता हु, मे आता हूँ, जब जब धर्म की हानि होती है, तब तब मे आता हूँ, जब जब अधर्म बढता हे तब तब मे आता हूँ, सज्जन लोगो की रक्षा के लिए में आता हूँ,
दुष्टो के विनाश के लिए में आता हूँ, धर्म की स्थापना के लिए में आता हूँ, ओर युग युग में जन्म लेता हूँ।

श्री कृष्ण जन्मोत्सव की आप सभी को हार्दिक शुभकामनाएँ।

जय श्री कृष्ण 🙏🙏🙏
राधे राधे 🙏

kishorshrimali4376

आप सभी को श्री कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएँ🙏

कहीं कन्हैया मटकी तोड़े पकड़े कहीं कलाई
कहीं पे लाला मिश्री चाखे चाटे कहीं मलाई।।

है गोकुल का छटा बावरा मोर पंख पर रीझै
गोपियन के संग करे मसखरी प्रेम पियाला पीजै

नाच नचावै रास रचावै करता सबको बस में
वो नटवर नागर मोहे सूक्ष्म रूप और यश में

दीन विदुर घर भोजन पायो राज भोग ठुकराई
कहीं पे लाला मिश्री चाखे चाटे कहीं मलाई।।

ज्योति प्रकाश राय
भदोही, उत्तर प्रदेश

jyotiprakash7032

જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.❤️

sonalpatadiagmail.com5519

harshbhatt100039

gautam0218

gautam0218

gautam0218

जन्माष्टमी की ढेरों शुभकामनाएं आप सभी को! ❤️💐🎉

Tripti Singh.......

triptisingh171505

🤩happy janmashtami 🤩
માખણ નો કટોરો
મિસરી નો થાળ
માટી ની ખુશ્બુ
વરસાદ ની કુહાર
રાધા ની ઉમ્મીદ
કહૈયા નો પ્યાર
...........મુબારક તમને આ
જન્માષ્ટમીનો તહેવાર.......

#_krishna 💞

avinashparmar224012

શ્રીક્રિષ્ના જન્માષ્ઠમીની સર્વને અનંત શુભેચ્છાઓ🌼🙏

yuvrajsinhmahida.813562

રમતો ઘણી છે પણ રમતો રમાય તેવી કોઈ જગ્યા નથી,
જગ્યા તો વિશાળ છે પણ રોકાવાય એવું કોઈ સ્થાન નથી ,
સમય તો ઘણો છે પણ સમયચક્રને ઉભો રાખે તેવી કોઈ ઓળખાણ નથી,

આ રમત તો ઈશ્વરે ઘડી છે
એને કોઈ તોડી શકે એવી કોઈ ઓકાત નથી આજ પરવર દિગાર છે.

rh898053gmail.com143032

જય શ્રીકૃષ્ણ 🙏🙏😊

jighnasasolanki210025

Be yourself and act natural; when you’re comfortable, others will be too.......

ritu5403

"ચાલ કાનુડા સાથે મારી"
(જન્માષ્ટમી પ્રસંગે)
ચાલ કાનુડા સાથે મારી, કંસને મારવા જઈએ,
કામ, ક્રોધનો કંસ મરે, જો હો તું મારી સંગે,

ચાલ કાનુડા ગોકુલ આપણે, સાથે ફરવા જઈએ,
રાધારાની સાથ બિરાજે, અમે દર્શન તારા કરીએ,

મારુ દિલ રમવા તડપે, મહારાસ તારી સાથે,
રાધા-ગોપ-ગોપી સંગે, મનેય તું બોલાવજે,

દ્વારકા જઈ બની દ્વારકાધીશ, ભૂલી ન જતો મને,
તારા વિના તડપતો રહીશ, શોધીશ ક્યાં હું તને?

અહીં-તહીં ભટકતો ના રહું, હું ચોરાસીના ચક્કરમાં,
ભૂલથીયે જાઉં દૂર "અનમોલ", તો ખેંચી લેજે મને…!

~ અનિલ બી. સરૈયા "અનમોલ"

anilsaraiyaanmolgmai

મોરપિંચ્છ સંગ ટહૂકો રેલાયો
જન્માષ્ટમીનો તહેવાર આવ્યો
ગોરસ ભરેલી મટુકીને તોડવા
ગ્વાલબાલ સંગ કનૈયો આવ્યો…
-કામિની

kamini6601

સાતમ આઠમ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

hardik89