Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

असंभव

तेरे मिलने से लेकर
यादों तक के सफर में,
दूरियां ही दूरियां है मुझसे,
एक तेरा आना असंभव।

अब खव्वाबो के खयाल से,
तड़पती रूह के भय से,
मिलने बिछड़ने की रीत से,
मेरी तुझसे प्रीत असंभव है।

बादलों को बौछार से,
कोयल को राग से,
हंस को मोती से,
मुझको तुमसे प्रेम असंभव है।

सागर की गहराई में,
विरह की आग में,
जिस्म की भट्टी में,
मेरा तपना असंभव है।

रूठने से मानने तक,
सुबह से लेकर शाम तक,
बारिश से धूप तक,मेरा,
लोटकर आना असंभव है।

तेरे कागज और कलम से,
रूह में घुली उस स्याही से,
सूखे गुलाब के पत्तो पर,
इश्क तेरा लिखना असंभव है।

मौत के बाजार में,
कपन के मोल भाव में,
लकड़ियों पर तेरे जिस्म को,
आग देना असंभव है।

भरत (राज)

bharatkumarmali2gmail.com083022

તમારી નજર ના કસુંબા માં રસીએ
પછી રાતભર શું અંજપા માં રહીએ,
અમારું જો ચાલે તો સુડો બનીને
તમે કસ દિધેલા આ કમખામા રહીએ...

દિલથી સ્પેશિયલ ♥️

kishorshrimali4376

એક નાનકડી કવિતા લખવાનો પ્રયત્ન કર્યો છે...

keval3253

શરત એક જ છે કે તું ભીતર થી શુદ્ધ થા,,,

drbhattdamayntih1903

◼️◾▪️▪️◾◼️
ભાગ્ય નું પણ ભાગ્ય ખુલી જાય,
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.

પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે.
સામે આવીને એ ખુદને ભૂલી જાય.

#_krishna 💞

avinashparmar224012

gautam0218

બાલકૃષ્ણ
નટખટ એ કાનુડો,
બતાવી લીલા બાળપણથી
હતા એ બાલકૃષ્ણ,
કર્યાં વધ તોય મોટા રાક્ષસોનાં.
જન્મનો છઠ્ઠો દિવસ એ,
કર્યો વધ પૂતનાનો.
વધ કર્યો ત્રિનવર્તનો,
આવ્યો હતો જે મારવા બાલકૃષ્ણને,
લઈને સ્વરુપ વાવાઝોડાંનું.
ટકી ન શક્યું જોર એનું,
આ બાલકૃષ્ણની સામે.
હોય જ્યાં મામા કંસ,
ક્યાં રહે કમી રાક્ષસોની?
મોકલ્યો વત્સાસુર વાછરડારૂપે,
તો આવ્યો બકાસુર બગલો બનીને!
જોઈ મહાકાય અજગર,
ન ડગ્યો આ બાલગોપલ,
કર્યો વધ અજગરનો એણે,
મળી મુક્તિ અઘાસુરને.
કર્યા ભલે આટઆટલા રાક્ષસોના વધ,
હતો આ એક જ ઉપાય,
મુક્તિનો એ સૌની.
કરે ઉદ્ધાર આમ જ આ કાનુડો,
બતાવી લીલા અપરંપાર!
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

s13jyahoo.co.uk3258

सारा जग रचैया,,,

drbhattdamayntih1903

जगतपति, जगदीश्वर,,

drbhattdamayntih1903

राष्ट्रीय शायर कवि श्री मेघानी की जन्म जयंती पर हार्दिक बधाई,,💐🙏💐

drbhattdamayntih1903

दही हांडी की शुभकामनाएं 💐💐💐🙏🙏

drbhattdamayntih1903

नंदोत्सव पर्व,,,

drbhattdamayntih1903

आईने,,

drbhattdamayntih1903

बाद पते की,,,

drbhattdamayntih1903

सुविचार,

drbhattdamayntih1903

સુક્કુંભઠ્ઠ થડ જમીન વાટે ખાતર પાણી રૂપી જે પોષણ મળે એ પોતે ન રાખતાં, પોતાની વાટે
ઉપરની નાની-મોટી ડાળીઓ તરફ જવા દે છે

shaileshjoshi0106gma

💖📚💖

shamimmerchant6805

*Coming to Terms*
https://shopizen.app.link/r9cnGjZEZLb

*My award winning book has a brand new look!*

Mark Daniels: a doctorate in literature, a bachelor and happily single in his late thirties. He’s a writer and a maestro in crime thrillers. He has more than a hundred books to his credit, but something has happened in the recent past, which has never occurred before.
His characters have started talking to him…..Or so he thinks!!!!

*Hard copy now available on Shopizen*

*😊Please Share😊*

shamimmerchant6805

આક્રંદ આભનું ભારે પડ્યું
સુનામી બની ધરતીને નડ્યું…
-કામિની

kamini6601

बाहे गुरु जी का खालसा बाहे गुरु जी की फतेह

singhpams231034