Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ભમરડો ફેરાવવું હાથ પર,
એવું બાળપણ હવે ના મળે,

સલમ ગાડી‌ દોડાવુ રસ્તે,
એવું રમકડું હવે ના મળે,

આમલી પીપળી દાવ રમતાં,
એવી રમત હવે ના મળે,

રોજ રખડવા જાય પાદરે,
એવી બાકસની છાપો હવે ના મળે,

મળે મળે બધુંજ યુવા ઘડપણે,
એમ શૈશવકાળનું સુખ હવે ના મળે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

True words Self writing ✍️

k.s.vyas

#love

kishanvyas9642

कोरा कागज़ तुम बन जाना
नीली स्याही से मैं तुम्हे लिखना चाहती हूं.....
प्यार , इश्क और न मोहब्बत इन शब्दों को छोड़कर
कभी न खत्म होने वाली ऐसी चाहत लिखना चाहती हूं....
बनकर हवा मैं तुमसे टकराना चाहती हूं
तो कभी बेजुबान बन तुम्हे महसूस करना चाहती हूं.....
हां कभी खत्म न होने वाली ऐसी आशिकी तुमसे मैं करना चाहती हूं.......

Manshi K

manshik094934

જે મા મેલડી કરે એવું બીજું કોઈ ના કરી શકે Jay ho maa meldi

dixita8487

gautam0218

gautam0218

dr.bhairavsinhraol9051

✍️..કલમે લખાણી હતી આ સુરત ની રાતો બાકી ગામડાં ની ગલીયો છોડવાનો અમને કઈ શોક નોતો વાલમ!

kanoparjapati8861

આ કળયુગમાં મતલબી અહંકારી જીદ્દી ઝઘડાળું તો ઢગલો મળી જશે સાહેબ,
પણ પરોપકારી નીર્ભીમાની શાંત પ્રેમાળ માયાળું...
કોશીશ કરજો કેટલા મળે છે...
શંખલા અને છીપલા સાગરમાં કીનારે અઢળક..મોતીડા મળે દોયલા .. ઉતરવું પડે સોધવા સમુદ્ર ની ગેહરાઈમા મરજીવા બની..જીવના જોખમે.

hemantchayayahoo.com134011

हिंदी की बिंदी की ताकत....

बस की खिड़की पर पान मसाले का विज्ञापन लिखा देखा..
दाने दाने में, केसर का दम।

किसी हिंदी भाषी ने उसमें एक बिंदी लगा कर विज्ञापन की हवा निकाल दी..

"दाने दाने में, केंसर का दम"

विलंबित हिंदी दिवस पर बधाई🙏

suketu100

😂😂😂

monaghelani79gmailco

:- " ના શોભે " :-

માણસાઈ વિના કદી માણસ ના શોભે;
જ્યોત વિના કદી કોઈ ફાનસ ના શોભે;

લાખો ટહેલે ભલેને પંખી આ પીંજરમાં,
વિહંગાવલોકન વિનાં આકાશ ના શોભે;

મળી ગયાં છે જ્યારે દિલ એકબીજાના,
મંગળ કે ગ્રહોની કોઈ આડસ ના શોભે;

સ્વપ્ન પૂર્ણ કરવા મંડ્યા રહો દિવસ રાત,
એમાં જરા પણ કરવી આળસ ના શોભે;

દિશા પણ જરૂરી છે લક્ષ્ય હાંસલ કરવા,
ખાલે ખાલાં કરવા "વ્યોમ" પ્રયાસ ના શોભે;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

omjay818

🫶इमरान 🫶

imaranagariya1797

rgposhiya2919

इंतज़ार ...अब नहीं

sadhanasadhana0378gmail.com937356

हिंदी दिवस की हार्दिक शुभकामनाएं 💐🙏💐

drbhattdamayntih1903

हिंदी अनुवाद की नहीं बल्कि संवाद की भाषा है किसी अन्य देश की भाषा के जैसे ही मौलिक सोच की भाषा है
हिंदी वह धागा है जो गुलिस्तां के फूलों को एक माला में पिरोने की क्षमता रखती है हमारे देश विविधता में एकता वाला देश है जिसमे हर प्रांत में अपनी बोली अपनी भाषा का रंग देखने को मिलता है
हिंदी सिर्फ भाषा ही नहीं बल्कि हमारे संस्कृति और संस्कारो की परिचायक भी है

ritu5403

pls try to understand

chirag1768

pls મારી ઉપર ગુસ્સો ઉતારી લો મેડમ
બે ચાર તમાચા ચોડી દેજો

પણ‌ પ્લીઝ માની જાવ મેડમ

chirag1768