Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

અહમ્ કદી‌ જતું કરવા દેતો નથી,
એ હંમેશા બીજા તરફ આંગળી ચીંધતો હોય છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

एक स्त्री का प्रेम प्रसाद की तरह होता है, जो हर व्यक्ति के भाग्य में नहीं होता, वो उसी को नसीब होता है, जो उसके सामने झुकता है,
मैं ये नही मानती कि किसी स्त्री को पत्नी बनाना, उसके प्रेम को प्राप्त कर लेना है !
क्योंकि स्त्री पति को सिर्फ उसका अधिकार देती है प्रेम नही, प्रेम को पाने के लिए उतना ही समर्पण चाहिए !
जितना हम भगवान को पाने के लिए करते है, क्योंकि प्रेम को हम नही प्रेम हमको चुनता हैं...💞

hemantparmar9337

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

dr.bhairavsinhraol9051

🙏🙏હેં માં તારા નવલાં નોરતાં નવ દિવસ આવે છે અને આ નવ દિવસ તારી શકિતની ભક્તિ કરવાની તારાં નવ રૂપની આરાધના કરવાની મારી પુરેપુરી તૈયારી છે.

તારી જે રીતે નવ દિવસ ભક્તિ કરું એ જ રીતે મારી માં મને નવ મહિના ઉદરમાં રાખી પોષણ આપનાર મારી જનેતાની સેવાચાકરી જીવનભર કરું એવી સદબુદ્ધિ આપજે.

પોતાની માતાની સેવા પણ એક શકિતની નવરાત્રીમાં ઉપાસના બરાબર જ છે.જે આ લોક નાં સકળ પાપ હરવા સક્ષમ છે.🦚🦚

parmarmayur6557

મોસમ નો મિજાજ જોઈ લો,
કુદરત પણ કરે છે કમાલ જોઈ લો...

ભાદરવે ભરપુર ચોમાસુ જામ્યું છે,
વા અને વાદળ ની,તકરાર જોઈ લો

મોસમનો રંગીન મિજાજ જોઈ લો.....

mrsfaridadesar

માં આદ્યશક્તિનાં પાવન પર્વ નિમત્તે માઁ કુળદેવીના આશીર્વાદથી આપનો પરિવાર સુખમય, શાંતિપૂર્ણ
તથા સમૃદ્ધ બને એવી મંગલ પ્રાર્થના.. સહ
નવરાત્રિની મંગલમય શુભેચ્છાઓ..🛕🌼🙏

yuvrajsinhmahida.813562

નવનવ દિવસના નવલા
નોરતા
માઆદ્યશક્તિ પૂરા કરે સૌના
ઓરતા….
-કામિની

kamini6601

बेटी💕

पैदा हुई तो नर्स ने उसे धीरे से गोदी में उठाया ,
जोर से चिल्लाया, "बधाई हो जी, बेटी हुई है!"

यह बात सुनकर उसके माँ-बाप का चेहरा
खुशी से झूमता नजर आया ,
फिर कई सवालों का भूचाल उनके मन में समाया,
समाज के रीति- रिवाजो के बोझ के नीचे
बेटी होने की खुशी का वह क्षण दबता नजर आया।
क्या इतनी बुरी हु मैं । 🥺

आचानक कहीं दूर से शोर आया, सभी
रिश्तेदारों के तानों ने माँ-बाप को खूब सताया ,
"देर रात तक कौन इसकी सुरक्षा करेगा?
कौन 24 घंटे इसके साथ रहेगा?
कौन इसे बुरी नीयत से बचाएगा?
इतना दहेज कहाँ से लाएगा?
इसकी क्या गारंटी है कि दूसरे घर जाने पर इसे कोई नहीं सताएगा?"क्या इतनी बुरी हूँ मैं?


जन्म होते ही सवालों के ढेरों तले दबी हु मैं?
कुछ भी हो सभी सवालों से लडी हु मैं ,
क्योंकि अपने मम्मी पापा कि परी हु मैं।।

वैसे तो बात - बात पर डरी हु मैं लेकिन फिर भी आखिर क्यूँ इतनी बुरी हु मैं।।

मैं क्यों बुरी हूँ?
मैं क्यों कम हूँ?
मैं क्यों नहीं हूँ वो,
जो समाज के रीति-रिवाजों को पूरा करूँ?

लेकिन मैं नहीं हूँ कम,
मैं नहीं हूँ बुरी,
मैं हूँ तो प्यार,
मैं हूँ तो खुशी।।

मैं अपने मम्मी पापा की परी हूँ,
मैं उनकी खुशी की बरकत हूँ,
मैं उनके सपनों की उड़ान हूँ,
मैं उनके जीवन की आस हूँ।

मैं नहीं हूँ बोझ,
मैं नहीं हूँ बुरी,
मैं हूँ तो सशक्त,
मैं हूँ तो स्वतंत्र।

मैं अपने जीवन को अपने तरीके से जीती हूँ,
मैं अपने सपनों को अपने दम पर पूरा करती हूँ,
मैं अपने समाज को बदलने की ताकत रखती हूँ,
मैं अपने देश को आगे बढ़ाने की आस रखती हूँ।

क्या इतनी बुरी हूँ मैं?
नहीं, मैं नहीं हूँ बुरी,
मैं हूँ तो प्यार,
मैं हूँ तो खुशी।💕💕

hudda.476154

સહુને શુભ નવરાત્રિ...

દેવી અંબિકા એ આધ્યશક્તિ છે, એટલે કે ઊર્જાનો મૂળ સ્ત્રોત. તેમની પાસે સંસારના વિઘ્નોને દૂર કરવા માટે દૈવી શક્તિ છે અને તે તમારી પ્રકૃતિને ખૂબ શક્તિઓ આપે છે, જેથી તમે સહજ બની શકો.

આપણે અંબેમાને કઈ રીતે પ્રસન્ન કરી શકીએ? એ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/EF8SBRwz

#HappyNavratri #Navratri2024 #MaaAmbe #navratrispecial #navratrifestival #festivespecial #festival #DadaBhagwanFoundation

dadabhagwan1150

નવરાત્રી એટલે ભક્તિ અને મસ્તીનો તહેવાર. The biggest and longest dance festival in the world.

*કદાચ સનાતન ધર્મમાં જ નારી ને શક્તિ તરીકે પુંજવામાં આવે છે, બીજા કોઈ ધર્મમાં નારી શક્તિને આટલું મહત્વ નથી આપ્યું.* નવરાત્રી માતાજીના નવ નવ સ્વરૂપને પુંજવામા આવે છે.

*નવરાત્રી એટલે vibrant festival*
યૌવન હિલોળે ચડ્યું હોય અને ખેલૈયાઓ મન મૂકીને નાચતા હોય. ગરબા રમતી વખતે સમય જાણે થંભી જતો હોય છે.
*દુનિયામાં આવો તહેવાર બીજો કોઈ નથી.*

આપ સૌને નવરાત્રિની શુભકામનાઓ. 👍👍

Team Wipra

pritenkshah5310

*या देवी सर्वभूतेषु*
*मातृ रूपेण संस्थिता।"*
*नमः तस्ये नमः तस्ये नमो नमः।।*

*મા શક્તિ તથા જગદંબાની આરાધના, પ્રેમ, શક્તિ અને ભક્તિનું પર્વ એટલે નવરાત્રી.*

*આજથી શરૂ થતા પાવન નવરાત્રી પર્વની આપ સૌને શુભેચ્છાઓ.*

*માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ આપે તેવી પ્રાર્થના.*

*શુભ નવરાત્રી.*
🙏🚩🙏

chirag1768

.. कुछ पुरुष भी प्रेम की भावना को
बहुत गंभीरता से देखते हैं, वो समाज
के सामने नही आते पर समाज से
लड़ने की ताकत दे देते हैं, वो गले में
मंगलसूत्र नही डालते पर जीवन को
ऐसे सूत्र में बांध देते हैं कि जैसे मानो
किसी स्त्री का नया जन्म हुआ हो, वो
झूठी कसमें नही खाते, वो हजार वादे
नही करते मगर जीवन में इतना ख्याल
रखते हैं की जैसे कोई ईश्वर की परछाई
साथ हैं इस बदलती हुई दुनियां में जो
सच्चे प्रेम का महत्व समझते हैं और
बताते हैं की प्रेम पूजा की तरह पवित्र
भी हो सकता हैं...💞

hemantparmar9337

💐 Happy Navratri 💐

monaghelani79gmailco

🙏🙏🙏 Happy Navratri 🙏🙏🙏

ghanshyampatel1130

🦋...𝕊𝕦ℕ𝕠 ┤_★__
आ गई नवरात्रि है" भगतों जन्म संवारो है
सिंह सवार आई जगदंबे" चरण पखारो है

बंदनवार सजाओ भक्तों मंगल कलश
सज़ालो करो अगवानी ज़गज़ननी की
आरती थाल सज़ा लो"

सत्यलोक से आई भवानी" घर पधारो है
आ गई नवरात्रि है" भगतों जन्म संवारो है
सिंह सवार आई जगदंबे" चरण पखारो है

दीप जलाओ मंगल गाओ, सुंदर वाद्य
बजाओ रक्त पुष्प की माला बनाओ,
चंदन तिलक लगाओ"

प्रेम की भूखी मैया मेरी" तन मन वारो है
त्राहि-त्राहि हे माँ जगदंबे, संकट भक्तन
की हरो अवलम्बे" करुणामयी हे
मात भवानी"

जय जय जय जय हे अम्बे मातु मनाओ
बड़ा सुख पाओ, कष्ट मिटा लो
आ गई नवरात्रि है" भगतों जन्म संवारो है
सिंह सवार आई जगदंबे" चरण पखारो है,
────────────━❥
वन्दे वांच्छित लाभाय चंद्रार्धकृतशेखराम्‌।
वृषारूढ़ां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्‌॥

शारदीय नवरात्रि के प्रथम दिवस की
          हार्दिक शुभकामनाएं.!!🌺
मां शैलपुत्री की कृपा आप सभी पर
              सदैव बनी रहे..🙌

नवरात्र के नए आगमन के साथ
आपके जीवन में नई उम्मीदें और
सफलता आए..🥰

🌸..जय माता दी.🙏
╭─❀💔༻ 
╨─────────━❥
♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦
╨─────────━❥

loveguruaashiq.661810

જય માતાજી 🙏🏻

falgunidostgmailcom

હોય જો લાગણીઓનો સરવાળો
તો જીવન સુખમય લાગતું હોય છે,

હોય જો કોમળતા બોલેલા શબ્દોમાં,
તો જીવન આનંદમય લાગતું હોય છે,

તમને શું લાગે ? આ હ્દયને વાગતું હશે ?
ના..પણ ખરેખર તો મનને વાગતું હોય છે,

હોય જો સમજણનું કિરણ મનમા,
તો અજવાળું સાર્થક લાગતું હોય છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

◼️◾▪️
કહેવાનું ભલે તે બંધ કર્યુ હોય...
પણ લાગણી તારી હજી ત્યાં જ છે.......

#_krishna 💞

avinashparmar224012

40 પાર સ્ત્રીને હવે શરીરના પ્રેમ ની ભુખ હોતી નથી,તે દરેક પુરુષના સ્પર્શને મહેસુસ કરી શકે છે કે આ સ્પર્શ થકી પુરુષ શુ એક્સ્પેસ્ટન રાખે છે,આઈ લવ યું ને હુ બીજા જેવો નથી તને છોળીને ક્યારેય નહી જાવ,તારા સિવાય બીજી સ્ત્રીનો સ્પર્શ પણ હવે જીંદગીમાં નહી આવે તું હોય કે ના હોય વગેરે જેવા શબ્દો અસર કરતા નથી,કારણ કે તે આવા શબ્દોને મજાકથી વધારે લેતી નથી તેને આવા અનુભવો પહેલીવારના હોતા નથી,વાયદા વચનો તેના માટે હવે મોબાઈલ રિચાર્જના મંથલી પેકેજ બરાબર છે,મહીનો પુરો થતા જ વેલિડિટી ખતમ તેના માટે મોંધી ગિફ્ટો કે ખર્ચા કરશો તે પણ તેને ખબર જ હોય છે કે ગોલ્ડ લોન જેવી સ્કિમ છે,અમુક પુરુષો એવુ સમજે છે કે 40 પાર સ્ત્રીને સેક્સ ની તૃપ્તિ થઈ નથી તો મિત્રો એક સંતાન જન્મતાની સાથે જ સ્ત્રી શરીરથી તૃપ્ત થઈ જાય છે,અને વાત રહી મનની તૃપ્તિની તો એ તો સ્ત્રી નું મન હોય કે પુરુષનું ક્યારેય તૃ્પ્ત થવાનું જ નથી,કારણ કે મનના વાસણમાં કાણુ છે જે ક્યારેય ભરાતું નથી..

40 પાર સ્ત્રી પતિના ઘરમાં એટલે જ ટકી રહી છે કે સંતાનો ને આર્થિક ડિપેન્ડ ને મા બાપની ઈજ્જત જે તેને સાસરે દહેજમાં આવેલી છે,લગભગ સ્ત્રીઓ જાણે છે કે પતિનું દિલ ગિરવે મુકેલ છે,જવાબદારી ને સમાજ વ્યવસ્થાઓ ના કારણે બેડરૂમમા બે વ્યક્તિ 365 દિવસમા થી 65 દિવસ 6 બાય 7 ના પલંગમા સાથે છીએ તેવુ ફીલ કરતા હશે એ પણ લગભગ..
સોસાયટીમાં દેખાય તે રીયલ કપલ નથી વાસ્તવિકતા સંતાનો જાણે છે કે મમ્મી પપ્પા ના ઝગડાઓ નો અંત નથી, સ્ત્રીઓનું બચત કરવાનો સ્વભાવને કચકચ કરવાનું કારણ વીર્ય સ્ટોરેજ નથી પણ તેના સપનાઓને કલ્પનોઓની એક્સપાયરી ડેટ છે,

40 પાર સ્ત્રી એક પતિ કે પ્રેમી નહી,પણ
એક પુરુષમિત્ર ચાહે છે, જે તેને લોન્ગડ્રાઈવ પર ચાયની ચુસ્કી ને વરસાદી માહોલમાં હિલસ્ટેશન ફરવા લઈ જાય,જે તેને પિરયડ્સ વખતે સારસંભાળ રાખે,કમર પર હાથ ને માથામાં સેથો પુરનારા કરતા તેને કપાળ પર ચુંબક પ્રિય છે,રસોઈમાં શાકભાજી લઈ આપવાથી લઈને સલાડ કાપી દેવું,રાત્રે 12 વાગ્યે નાઈટ આઈસ્કિ્મ ખાવામાં સાથ આપવો,સવારની ચાય સાથે ગમતો સંવાદ ને ટાઈમપાસ કરવો,નાની નાની વાત સાંભળવી વગેરે સ્ત્રી ને સમજે તો કદાચ માની શકે કે હા લાગણી છે,
સ્ત્રીને હળવા સ્પર્શની જ જરૂર છે તેને સેક્સની પુરુષ જેટલી ડિમાંડ રહેતી નથી,40 પાર સ્ત્રી પુરુષમિત્ર સાથે બધા જ રિતરિવાજોથી જવાબદીરીઓથી પરે એક એવી જગ્યા ચાહે છે જ્યાં કોઈ નિયમ કે બંધન નથી ફક્ત શરીરની જ જરૂરત છે,જ્યાં બે શરીર પણ એક આત્માં વસવાટ કરે છે…

અહી સબંધોના નામે બંધનોમાં ફસાય જતો લગભગ માણસ
સ્ત્રી હોય કે પુરુષ ચાલીસ પછી સમાજ,પરિવાર ને જવાબદારીથી છુટ્ટી ચાહે છે, બસ ચાહે છે તો એક આવારા પાગલ મિત્ર…..

chirag1768