Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ઘણી વાર આપણે પોતે જ પોતાની જાત સાથે છેતરપિંડી કરીએ છીએ. ક્યારેક, તેનું કોઈ ચોક્કસ કારણ નથી હોતું. આપણે પોતાની માનસિક સ્થિતિ કે આંતરિક સંઘર્ષને વ્યક્ત કરવામાં અસક્ષમ બની જઈએ.. એવું પોતાની ખોટી આશાઓ, અધૂરી ઈચ્છાઓ, અથવા કંઈક સ્વીકારવામાં આવેલ કે ન થઈ શકેલ બાબતોને કારણે હોઈ શકે છે. ક્યારેક "અમસ્તાં" કહેવું સરળ લાગે છે, પણ પાછળ કોઈ ઊંડો ભાવ હોય છે જે આપણે સમજી શકતા નથી.

Darshana "મીતિ"

jari

મારી પોસ્ટમાં આવવા હું કોઈને આમંત્રણ આપતી નથી. જેમને મારું લેખન પસંદ ન હોય એ મને બ્લોક કરી દેજો. પણ મારી પોસ્ટમાં આવી મારી રચના કે અન્ય મારા પોસ્ટમાં આવેલ મારા વાચકમિત્રો કે પરિવાર જનોનુ અપમાન હું નહી ચલાવું. આ મારી વિનતી સમજો તો વિનતી અને ધમકી સમજો તો ધમકી.. @ દેવ ભાઈ

falgunidostgmailcom

અષ્ટભુજાથી માં કૂષ્માંડા
ઓળખાય
ત્રિવિધ તાપયુક્ત ઊર્જા
રેલાય
બ્રહ્માંડમાં સૃષ્ટિનું સર્જન
કરાય
ચોથા નોરતે માંની આરાધના
કરાય…
-કામિની

kamini6601

good morning...

mrsfaridadesar

rgposhiya2919

#shabdone_sarname__
#shandone_sarname_

હોય ને એવું..!? જેની જોડે દિવસમાં બે ઘડી પણ વાત થઈ જાય તો હાશ જેવું લાગે. દરેક ખુશી, દરેક દર્દ એની જોડે વહેંચવાનું મન થાય.. જ્યારે તમે સૌથી વધુ પીડામાં કે નિરાશ હોવ ત્યારે એ તમને સાંભળી અને સંભાળી લેતું હોય. એની જોડે વાત કરીને તમારા મનને થોડી નિરાંત લાગતી હોય.. એ જે તમને સૌથી વધુ સમજી શકતું હોય. એ પછી કોઈ પણ હોય.. માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, દોસ્ત કે પછી..
©Shefali Shah

shefalishah

good morning 🌄 friends 🤗😍🤗

#_kisuu 💞

avinashparmar224012

https://www.facebook.com/share/r/BqXb6DxpzdsAGxLJ/

GOOD NIGHT SWEET DREAMS
I AM VERY SORRY
PLS FORGIVE ME

LOVE YOU HET

chirag1768

🙏🙏🙏

s13jyahoo.co.uk3258

🙏🙏આપણી લાઈફમાં આપણે ઘણાં જ લોકો ભેગા થતા હોય છે.આ ભેગા થતા લોકોમાં ઘણા વ્યકિતઓને આપણે ઓળખતા પણ હોતા નથી.બસ એ અજાણ્યા હોય છે અને અજાણ્યા જ બનીને તેમના રસ્તે થી પસાર થઇ જાય છે.

જ્યારે અમુક લોકો અજાણ્યા હોય છે તો પણ ઓળખીતા બની જતા હોય છે.તેમની વાતો, વ્યવહાર વર્તન સંબંધોમાં નિકટતા લાવે છે.આપણે તે વ્યક્તિ સાથે ઘરના સદસ્ય જેવું વર્તન કરીએ છે.તે વ્યક્તિ સાથે આપણે સમય વિતાવવાનું ગમે છે. આપણાં સુખદુઃખની બધી જ વાતો કરીએ છીએ.તેનાથી એક અલગ જ લાગણીશીલતા બંધાઈ જાય છે.

આ દુનિયામાં સ્વાર્થ વિના આપણે સમજી શકતી વ્યકિતઓ જીવનમાં મળવી મુશ્કેલ હોય છે. અને મળે તો પણ ઘણી જ ઓછી મળતી હોય છે.

આવી વ્યકિત એ સવારના સુર્યોદય સમાન હોય છે. જે નવી જ ઉર્જા સાથે મનમાં તાજગી ભરી દેતી હોય છે.

એ માણસો શાંત વાતાવરણમાં રાત્રી નાં ચંદ્ર ની ચાંદની સમાન પણ હોય છે.જે સમગ્ર દિવસના થાકને ચંદ્રની ચાંદની ની શીતળતા ની માફક હૈયું અને મગજને શાંત કરી દેતી હોય છે.🦚🦚

parmarmayur6557

good night...

mrsfaridadesar

सुनो आप जानती हूं मैं गलती मेरी थी
उस वक्त आंखों में पानी बहुत थी
और जुबां पर गुस्सा न चाहते हुए कही से तो आई थी
आपकी यादें और फिक्र जाने क्यों बेचैन कर जाते हैं
मैं , मैं न रहती उस वक्त ....
सच कहूं मैं? किसी दूसरे के साथ आपको बांट नही
सकती ....
खोने का डर आंखों में आहिस्ता से दिखने लगता है,
जिसे शब्दों में लिख नही सकती मैं .....
कहने को बहुत कुछ है मेरे पास.... पर खामोश होठों से कुछ कहने से इंकार करती ......!!

Manshi K

manshik094934

gautam0218