Quotes by Ajit in Bitesapp read free

Ajit

Ajit

@ajit3539


હતો આજ કવિતા દિવસને કવિ જ
ઘાયાલ થયો......

કવિતાની કલમ મૂકીને હોસ્પિટલના
બિછાને પડ્યો.....

હતો આજ કવિતા દિવસને કવિ જ
ઘાયલ થયો.......

એકલતાની આગમાં થોડી વાર તો
તડપતો રહયો......

સંબંધોની સુવાસ ક્યાંકથી આવતાં
સ્નેહનો છાયડો મલ્યો......

મિત્રોની માયા જોઈને ચિંતાઓના
વાદળોની વચ્ચે હું હસતો થયો......

રિપોર્ટ સગળા નોર્મલ આવતા હૈયેથી
થોડો હું હળવો થયો.....

હતો આજ કવિતા દિવસને કવિ જ
ઘાયલ થયો......

જિંદગી ની "યાદ"

Read More

એ સર્વસ્વ ભુલી ને હવે ભાનમાં નથી,

નિખાલસતાથી લલાટે દીધેલા ચુંબનની

મને યાદ ભુલાતી નથી.....

જિંદગી ની "યાદ"
- Ajit

Read More

એ પંખીની ગરદન હોંશે હોંશે મરોડીને

મજબૂરી કહો છો......

હવે એનો મધુરો ટહુકો સાંભળવા

વસંતમાં વનવગડે ફરો છો.....

જિંદગી ની "યાદ"
- Ajit

Read More