Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આજે વિશ્વ પુસ્તક દિવસ

માણો સુંદર વાર્તા મારા ફેસબુક પેજ પર.

https://www.facebook.com/share/p/1DkscwGiFK/

ronakjoshi2191

मन चंगा तो। कठोती में गंगा

darkknesss21gmail.com120412

parenting in the age of AI


Imagine Your child is asking an AI chatbot for help with homework while you’re busy making dinner. Or they’re glued to a stream of videos that an algorithm knows will keep them watching longer than you ever could. AI is already deeply woven into everyday family life — from learning apps and bedtime story generators to the endless scroll of personalized content.

Read full article on
https://komall5.blogspot.com/2026/04/parenting-in-age-of-ai.html

komal14699gmail.com7374

તું ખૂબ સૂરત છે,છતાં લોકો ઘનશ્યામ કહે છે.
તું રાધા રાણીનો ભરથાર છતાં આઠ પટરાણી છે.
તું જન્મ્યો મથરા,ગોકુળ તારુ ગમતું ગામડું છે.
વૃંદાવન રાસ રચ્યો,દ્વારિકા ભર્યો દરબાર છે.
એ કહે શેઠ શામળિયા:ડાકોર કેમ છુપાયો છે?
દક્ષિણમાં જગન્નાથ કહેવાણો શ્રીનાથમાં શ્રીનાથ!!
હરિદ્વારમાં હરિ કહેવાણો,રણુજે રામાપીર!!
હસ્તિનાપુરની રાજાશાહી ના ભોગવી,કુરુક્ષેત્રે બન્યો સારથી.!
આવો રંગીલો રસભીનો મારો રણછોડ કહેવાણો.
પંઢરપુરમાં પાંડુરંગ કહેવાયો,જૂનાગઢે શેઠ શામળદાસ ગવાણો.
- વાત્સલ્ય

savdanjimakwana3600

મારા વગર મારાં ઝાડવાં રૂએ,હુ એને ક્યારે જઈ મળું?
મારા વગર મારાં ઝાડવાં રૂએ,હું એને ક્યારે જઈ મળું? (૨)
(ટેક)
જઈને એને છાનું રાખું,જઈ એને છાનું રાખું!!
ગૉડ કરું એને પાણી પાઉં,ક્યારે નીંદણ કાઢું રે !!
મારા...
પવન વાગ્યો,એ આડું પડ્યું,એને ટેકો આપું!!
ઘસરકો કોઈ કરી જાય ડાળીએ પાટો બાંધું રે!!
મારા...
રોગ-જીવાત લાગે જ્યાં,લાગે તડકો આકરો !
વીણી લઉં જીવાત સાથે આછો છાંયો કરું રે!
મારા...
ક્યારો કરું,કચરો લાવું સાથે અળસીયાં લાવું !!
ગાયનો પોલ્લો રસ્તે જોઉં તો ઉપાડી લાવું રે !
મારા...
કાળી ચકલી લાવું,કોશી,પેલું બુલબુલ બોલાવું!!
લાકડાનો ઊંચો ટેકો બાંધું,માળો મુકું,પંખી બેસે રે!!
મારા...
પાઇપ લાવું,ટપક મૂકાવુ,મોટર સોલાર મુકાવું!!
કેમ કરી રોપો બચાવું,મોટું થયે મીઠાં ફળ ખાઉં રે!!
મારા...
- વાત્સલ્ય

savdanjimakwana3600

World Book Day!

Books are a gateway to knowledge.

To download the desktop and mobile size wallpaper, visit here: https://dbf.adalaj.org/Jo3VHy4A

#worldbookday #bookday #spirituality #books #DadaBhagwanFoundation

dadabhagwan1150

મારા મનગમતા પુસ્તકો.

sonalpatadiagmail.com5519

“शब्द और सत्य” — जल्द ही आ रहा है…
कुछ एहसास, कुछ कड़वे सच,
और कुछ ऐसे सवाल… जो आपको सोचने पर मजबूर कर देंगे।
तैयार रहिए…

shivrajbhokare342239

Good morning friends.. Today judgement day in Tamilnadu. vote for democracy.

kattupayas.101947

।। …सुगंध का इनकार… ।।

कभी-कभी
सुगंध भी
सीधी राह नहीं चलती—

वह आती है
धीमे-धीमे,
मानो कोई पुरानी स्मृति
अपने ही अस्तित्व पर
प्रश्न कर रही हो।

वह महकती नहीं—
टकराती है,
नाक से नहीं,
मन के उस गहरे कोने से
जहाँ सड़ांध ने
घर नहीं,
अधिकार जमा रखा है।

और तब
सुगंध
सांत्वना नहीं देती—
वह विचलित करती है।

जैसे
कोई शांत चेहरा
अचानक पूछ बैठे—
“क्या सचमुच सब ठीक है?”

हम पीछे हटते हैं—
उससे नहीं,
उसके भीतर छिपे सत्य से।

क्योंकि
सड़ांध में जीना सरल है,
वह हमें
हमारी आदतों की सीमा में
सुरक्षित रखती है—

पर
सुगंध…

वह उस सुरक्षा को
धीरे-धीरे तोड़ती है,
बिना किसी शोर के।

मानो
भीतर कहीं
एक दीवार ढह रही हो,
और उसकी ध्वनि
केवल हमें सुनाई दे रही हो।

तब
नेत्र सजल नहीं होते—
वे ठहर जाते हैं,
जैसे जल भी
निर्णय कर रहा हो
कि बहना उचित है या नहीं।

और तुम—
तुम खड़े रहते हो
दो गंधों के बीच—

एक
जो तुम्हें यथावत बनाए रखती है,
और एक
जो तुम्हें परिवर्तित करना चाहती है।

यही
सुगंध का प्रतिरोध है—

वह
महककर नहीं,
असहज कर
अपना कार्य पूर्ण करती है।

— Anup Ashok Gajare

anupgajare819691

Dear participants

Please complete the entry form at the link below to participate in the competition:
(https://forms.gle/9nWn5z42xDCHZTjY7)
To enter:

1. Click the link above.
2. click the competition link
3. Submit the form.
4. You will receive a copy of your response as proof of submission.

With regards,

Harsh (Manager)

alfha202141

उसने कहा...🙄

dhra

સૌને પુસ્તક દિવસની શુભકામનાઓ 📚📚

પુસ્તક દિવસ નાટ્યક્ષેત્રના ટ્રેજેડી કિંગ એવા વિલિયમ શેક્સપિયરની યાદમાં મનાવવામાં આવે છે.આજે એમની જન્મ તેમજ મૃત્યુતિથિ બંને છે. એમના લેખનમાં અવનવા,અટપટા શબ્દોનો (ન જોયેલા, ન સાંભળેલા, ન વાંચેલા) નવતર પ્રયોગ જોવા મળતો. એમના લેખનમાં શબ્દો પણ પોતાના બનાવેલા જોવા મળતા.નાટ્ય સર્જનની સાથે શબ્દ સર્જન પણ કરતા.

હવે પુસ્તકની વાત કરીએ. પુસ્તક વાંચન પાછળ વાચકનો કોઈક ને કોઈક હેતુ છુપાયેલો હોય છે. પુસ્તક જાતજાતના ભાતભાતના અનુભવ કરાવે છે. એક પુસ્તક આખેઆખું વ્યક્તિત્વ બદલવામાં - ઘડવામાં ભાગ ભજવતું હોય છે. પુસ્તક મિત્ર પણ છે, ગુરુ પણ છે અને માર્ગદર્શક પણ.એમાં લખાયેલા શબ્દો - વાક્યો આત્મા સ્પર્શી જાય છે. આપણા માઈન્ડને ડિટોક્સ કરવાનું કામ કરે છે.જ્યારે પણ જીવનમાં હતાશા આવી હોય કે તૂટ્યા હોય ત્યારે માણસ કાં તો પુસ્તક વાંચન તરફ વળે છે અથવા તો ભગવાન પાસે જાય છે.પુસ્તક અને ભગવાન આ બંને પાસે માણસ હળવોફૂલ થઈ જાય છે.એક રાહ દેખાડે છે અને બીજા જીવન તારે છે. પુસ્તક વાંચન મનમાં વિચારરૂપી બીજ રોપે છે.પુસ્તક વાંચન ક્યારેય દેખાવ ખાતર પરાણે ન હોવું જોઈએ કે મારે વર્ષનો આટલો ટાર્ગેટ પૂરો કરવાનો છે. કારણ કે પુસ્તકને વાંચવા કરતા વધારે આત્મસાધ કરવાનું હોય છે. એને આપણા હૃદય સોંસરવા ઉતારવાનું હોય છે.

મારી વાત કરું તો, હું વાંચવાની બાબતમાં પહેલેથી સિલેક્ટિવ છું. જેમાંથી માહિતી મળે એ પુસ્તક વાંચું છું, કારણ કે એ મારો વિષય છે.હું શીખવા માટે, નવા ટોપિક્સ માટે વાંચું છું. હું દેખાવ માટે પુસ્તક નથી ખરીદતી.જેટલા પણ છે એ બધા બીજીવાર વાંચવા ગમે એવા છે.

- વિશાખા મોઠિયા

mothiyavgmail.com3309

Thanks for the love and support offered to my novel "நிழல் தரும் வசந்தம்"part 12 is going to be released @7pm 23/4/26.tommorow
goodnight friends.

kattupayas.101947

सत्यवीर सिंह जेतुंग

satveersingh.781057

સુંદર લાગણીસભર વાર્તા 👌👌👌

https://www.facebook.com/share/p/18G3gTWeEo/

ronakjoshi2191

गले लिपट कर राज साझा करने का वो दौर बीत चुका है जनाब ..आखिर में एहसास होता है और खुद ही सम्भल जाते हैं...❤️‍🩹

ishanimorya525gmail.com192047

पृथ्वी दिवस की हार्दिक शुभकामनाएं 🙏🙏

हाइकु -पृथ्वी दिवस पर
--------------------------
1)निखरे सृष्टि
सूर्य किरणें पड़े
जब धरा पे ।

2) पृथ्वी दिवस
सारा जग मनाता
प्राणी सुखी हों ।

3) शांतिपूर्वक
धारण करे धैर्य
प्यारी धरती।

4)हरित धरा
मन मोहती सदा
रत्नों से भरी ।

5) नदी, सागर
चरण चूमते हैं
धरा के सदा ।

6)महके सदा
यह प्यारी धरती
यही कामना ।

7)वृक्ष श्रृंगार
प्रकृति - उपहार
धरा का प्यार।

आभा दवे
मुंबई

daveabha6

પ્રેમ એટલે કે સાવ ખુલ્લું આકાશ છે,
કોઈના હૃદયમાં થતો મીઠો અહેસાસ છે.

નથી એ કોઈ વસ્તું કે જે બજારમાં મળે,
એ તો ભીતરમાં જાગતો એક વિશ્વાસ છે.

વગર બોલ્યે બધું જ સમજી જવાની કળા,
મૌન રહીને પણ થતો એ ખાસ સંવાદ છે.

ક્યારેક આંખમાંથી વહેતું એ ખારું પાણી,
તો ક્યારેક હોઠો પર રેલાતી પિપાસ છે.

મળી જાય તો આખું જગત મુઠ્ઠીમાં લાગે,
ન મળે તો શ્વાસમાં વણાયેલી એક તરસ છે.

દુનિયાની નજરમાં ભલે હોય એ પાગલપન,
પણ 'ગમતા'નો સંગાથ એ જ સાચો પ્રાસ છે.

palewaleawantikagmail.com200557

કરે પૃથ્વી એક જ પોકાર,
રક્ષા કરો મારી સરકાર!
રૂંધાય છે શ્વાસ મારો એવો,
નથી આપી શકતી ઑક્સિજન પૂરતો!
જ્યાં જુઓ ત્યાં ઢગલા પ્લાસ્ટિકનાં,
ધુમાડા કારખાનાનાં અપરંપાર!
ગુમાવ્યાં મેં મારા વૃક્ષો કેટલાંય,
ને ગુમાવી મેં ક્ષમતા પાણી સાચવવાની!
નાશ પામ્યાં કેટલાંય જીવો મારા,
હતાં ઉપયોગી જે સજીવસૃષ્ટિ માટે!
સુધરી જા ઓ માનવી તુ,
ઓછું કર પ્રદૂષણ ને જતન કર મારું,
નહીંતર બદતર થશે હાલત,
આવનારી તારી જ પેઢીની!
વિશ્વ પૃથ્વી દિને કરીએ સંકલ્પ એક જ,
રોકીશું પ્રદૂષણ ને બચાવીશું પૃથ્વીને!

s13jyahoo.co.uk3258

આપણે આપણા બાળકને પ્રથમ આંગણવાડીમાં મૂકીએ ત્યારે પ્રથમ એકડો ઘૂટાવીએ છીએ અને છેલ્લે શૂન્ય સુધી શીખવીએ છીએ.
આમાં તત્વજ્ઞાન એ છે કે એકડે એકથી સર્જન અને છેલ્લે શૂન્યમાં વિસર્જન.
આપણુ નિરાકારમાંથી સર્જન થયું અને નિરાકારમાં વિસર્જન.
વિસર્જન જ સૂચવે છે કે પુનઃ સર્જન થવાનું છે. " નરસિંહ મહેતા કહેતા કે બીજમાં વૃક્ષ તું,વૃક્ષમાં બીજ તું. હવે તમે કહેશો કે પ્રથમ બીજ હતું કે વૃક્ષ?? મતલબ બીજ વગર વૃક્ષ નથી અને વૃક્ષ વગર બીજ નથી.આ સૃષ્ટિના સર્જનહારે પ્રિપ્લાનિંગ સાથે બધું આપણા માટે તૈયાર રાખેલું છે.એને આપણે સમજી વિગતે વાપરવાનું છે.
. - વાત્સલ્ય

savdanjimakwana3600

જય શ્રી રાધેકૃષ્ણ 🙏🏻

falgunidostgmailcom

!!વહમી આ વિદાય !!
🌹💜🌹
આપણાની વિદાયમાં ખાસ બે શબ્દો કહેવાનું રાખજો
આવતાને આવો અને જતાંને આવતાં રહેજો,કહેજો.
આ લુખ્ખા શબ્દો ના સમજતાં,ના લિસ્સા સમજજો ll
આપણી સાથે તદ્રુપ એના શાલીન શબ્દ સાંભળજો.
આવાગમન થકી શોભે છે:ઋતુ,પ્રસંગ અને વાર-તહેવાર.
આ જિંદગીમાં કોઇ કશુંય લાવ્યું ના લઈ જશું તલભાર.
ભાવથી ભેટજો,બે હાથે વંદન કરી સાથે બેસી જમજો !
પુનઃ ક્યારે મળશું તે નક્કી નથી હોતું,પરંતુ ભાથું હેતનું બાંધજો.
- વાત્સલ્ય

savdanjimakwana3600