Quotes by Amir Ali Daredia in Bitesapp read free

Amir Ali Daredia

Amir Ali Daredia Matrubharti Verified

@amiralidaredia175421
(3.5m)

આ પારકાઓ શા માટે
મને એમના કાંધે લઈ જાય છે?
અરે હા યાદ આવ્યુ.
મારા પોતાનાઓ તો
મારી કબર ખોદતા હશે.....

ગણપતિના આગમનની હાર્દિક શુભકામના એક ગણપતિના આગમનનું AI થી બનાવેલુ ગીત પ્રસ્તુત છે.
https://youtu.be/jqzm4o9yjnc?si=sgvlanPK8P_weYF4

वादा किया था फिरभी
ना आये मज़ार पर
हमने तो जान दी थी
इसी ऐतबार पर

આંખની સામે આજ પણ
ચહેરો તારો દેખાય છે.
પણ એની સાથે મારો
આજે ક્યા મેળ ખાય છે.

મોહમ્મદ રફી સાહેબની આજે 46 મી પુણ્ય તિથિ છે.

ગાયકી કે તેરે અંદાઝ નિરાલે થે
આવાઝગી કે તેરે સુર નિરાલે થે
હર કલાકાર કો ફીટ હો જાતી થી
આવાઝ તેરી
ક્યોંકિ ગીત મે તેરે જાદુ નિરાલે થે.

Read More

પંખાઓ ચલાવવાથી
હવા ઉત્પન્ન કરી શકો
પણ યાદ રાખો
તમે આંધી નથી થઈ શકતા.
રેંટિયો કાંતવાથી કદાચ
તમે નેતા તો થઈ શકો.
પણ યાદ રાખો.
તમે ગાંધી નથી થઈ શકતા.

Read More

તને જો હું ના પસંદ પડુ
તો સાફ ના કહી દેજે.
પછી કોઈ પણ બહાને પ્લીઝ
મારો પ્રાણ ના લેજે.

ઝિંદગી કરે કદાચ એ બેવફાઈ મુમકીન છે
પણ તુ કરીશ બેવફાઈ આ ધાર્યું નોતુ.
ઋતુઓ બદલાય જાય એ મુમકીન છે
પણ તુ બદલાય જઈશ આ ધાર્યું નોતુ.

Read More

ક્યારેક ક્યારેક એક પ્રશ્ન મારા મનમાં થાય છે.
કે એને પણ ખબર છે કે એના વિના અંધારુ
આ જગતમાં થઈ જાય છે.
તોય શુ હશે એની મજબુરી કોણ જાણે?
સંધ્યા થતા એ શાને રોજ ડુબી જાય છે?

Read More

कहते लोग के मौत के आने से
में मर जाऊँगा
में तो उसिके नूर से आया हू फिर से
उसीमे मिल जाऊँगा