Quotes by Vishakha Mothiya in Bitesapp read free

Vishakha Mothiya

Vishakha Mothiya

@mothiyavgmail.com3309


story tale of a wonderful friendship.
language - Hindi

click here to read :- https://reflections.live/articles/788/hathi-aur-kutte-ki-anokhi-dosti-2836-kwdagu8x.html

‘ભારતની પ્રાચીન ચિત્રકલા’ - Vishakha Mothiya

Purchase @ ₹ 10.00

Purchase link :- https://shopizen.page.link/dUDbRKS3xnUw9ac69

*ભારત દેશની વિભિન્ન સંસ્કૃતિ અને જાજરમાન વારસો સદીઓથી પોતાનો પ્રકાશ વિશ્વ આખાયમાં ફેલાવતો આવ્યો છે. આપણુ પ્રાચીન ભારત મહદંશે અદ્ભુત કલા- કૌશલ્ય તેમજ અનેકવિધ શિલ્પ તેમજ સ્થાપત્યકલાની બાબતમાં મોખરે રહ્યું છે. આ માહિતીસભર પુસ્તકમાં ભારત દેશની પ્રાચીન અને સમૃદ્ધ એવી નવ ચિત્રકલાઓનો સમાવેશ થયેલ છે. આ ચિત્રકલાઓ ભારતના વિવિધ રાજ્યોની પ્રાચીન સંસ્કૃતિ, લોકજીવનશૈલી, પરંપરા વગેરેની ઝાંખી કરાવે છે. આ ચિત્રકલાએ ચિત્રકારોને પ્રતિષ્ઠા સાથે સાથે રોજીરોટી પણ આપતું. આ ચિત્રકલાઓ પ્રાચીન હોવાથી તે કુદરતનાં પ્રાકૃતિક તત્વોની આધિન હતી. અહીં ચિત્રકલાઓમાં જે રંગો ઉપયોગમાં લેવામાં આવતા તે ફૂલની પાંદડી- કળી, વૃક્ષોનાં પાંદડા, પથ્થર, રત્નો વગેરેનો સમાવેશ થતો. અહીં ભારતની પ્રાચીન ચિત્રકલાઓમાં મધુબની, કાલીઘાટ, ફાડ, કલમકારી, ગોંડ, કેરાલા મુરાલ્સ, રોગન, મુઘલ લઘુ ચિત્રકલા, પહાડી વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.*

Read More

નોલેજ ગાર્ડન બુક એ માહિતીસભર લેખ સંગ્રહ છે. જેમાં અવનવી રસપ્રદ માહિતી તેમજ તેના ઈતિહાસ પર આધારિત લેખો છે. કુલ 20  લેખો છે. જેમાં વાંચકોને - કેરલનો વિશુ તહેવાર કે જેમાં આંખો બંધ કરીને મંદિરૈ જવાનું હોય છે, વૃદ્ધમાંથી યુવાન થયેલા એવા ચ્યવન ઋષીની, પંજાબના પ્રથમ કવિયત્રી અમૃતા પ્રીતમની "અખા વારિસ શાહ..." કવિતા , સૌથી રહસ્યમય એવા મોનાલિસા પેઈન્ટીંગની વાતો, પ્રાચીન ભીંત ચિત્રકલા- તાંજોર, કેળાંનાં પાન પર ભોજન કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ તેમજ ફાયદાઓ, અમદાવાદનાં હ્રદય સમાન એવી પોળ વિશેની જાણકારી, નવરાત્રીમાં ત્રણ તાળી ગરબા તેમજ મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવા નું રહસ્ય, ભગવાન કૃષ્ણની અષ્ટસખીઓમાંના વિશાખા સખી કે જેઓ દેખાવમાં રાધારાણી જેવાં જ લાગતા, માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત એવા સિદ્ધપુરનું માહાત્મ્ય, હાઈકુની શરૂઆત વગેરે જેવી અવનવા વિષયોની રોચક માહિતી જાણવા અને માણવા મળશે.

Knowledge Garden બુક ખરીદવા માટે નીચેની લીંક પર ક્લિક કરો  :-

https://www.flipkart.com/knowledge-garden-vishakha-mothiya-gujarati-2021-shopizen/p/itm988137943573d?pid=9789392838170&lid=LSTBOK97893928381708NDXEU&marketplace=FLIPKART&q=shopizen&store=search.flipkart.com&srno=s_1_7&otracker=search&otracker1=search&fm=SEARCH&iid=c7ee8479-77b7-4676-b10e-e4d34a4713df.9789392838170.SEARCH&ppt=hp&ppn=homepage&ssid=rqunvjulqo0000001635420755869&qH=a19a1f6ccaedf9ab

Read More

your hard work will never betray you.

-Vishakha Mothiya

કાં તો કૃષ્ણ પર છોડી દે, કાં તો કૃષ્ણ ને છોડી દે.