Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

🙏🙏

gordimpalmanish8875

bhavnabhatt154654

bhavnabhatt154654

neerajaswal91gmailco

navyajaiswal6866

navyajaiswal6866

हम-आहंग होके मन्जूर याजूदा

बड़ी ख़ूबी है अन्दाज ए जुस्तजू

दानिशमंदी की बात निराली

सच्चाई और अमल हल बाबत ए आरजू

फ़ित्रत को इस बरक़रार रखे है सजा के

जिन्दगी बावस्त उसूलन ब्तीयाली

jugalkishoresharma

જય બાલક હનુમાન દાદા

pandyaravi540gmail.com

આ કિરણો સૂરજના ચમકાવી રહ્યા તારા વદનને,
આવી જા મારા આગોસમાં તોડી બધા જ બંધનને.

મનોજ

manojsantokigmailcom

હનુમાનજીની અપાર શક્તિ અને ભક્તિ તમને તમામ અવરોધોને દૂર કરવા અને તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે 🚩🚩

સંકટ મોચન હનુમાનજી ના જન્મોત્સવ ની ખુબ ખુબ શુભકામનાઓ! 🚩🚩

🌼🙏🌼🙏

yuvrajsinhmahida.813562

🥭💐🥭💐🥭

shamimmerchant6805

जय हनुमान 🚩

dilipyadav.999174

ન કરે કોઈ માંગણી, ન કરે કોઈ દુશ્મની.
નથી વેર એને કોઈ સાથે, છે એ મિત્ર સહુનો.
આપે જ્ઞાન આખી દુનિયાનું સૌને,
નિભાવે દોસ્તી નિષ્ઠાથી સૌ સાથે.
રાખી શકો સાથે સદાય તમે એને,
જ્યાં જાઓ તો આપશે સાથ તમને એ.
શીખવે એ તમને નિતનવા પકવાન,
આપે જાણકારી ઔષધિની ઘણી.
શીખવે વ્યવસ્થા ઘરની,
ને શીખવે તમને ટેક્નોલોજી આજની.
આપે પરિચય મહાનુભાવોનો,.
શીખવે તમને ઉત્તમ જીવન જીવતાં.
હોય જ્યાં સાથ વાંચનનો તમને,
ક્યાંય ન આવે ઉદાસી તમને.
નિરાશામાં જગાવે આશાનું કિરણ બનીને પ્રેરણા,
હતાશામાં આપે હિંમત તમને.
શીખવે નિતનવા કૌશલ્યો સૌને,
મેળવી શકો આવક જેનાં થકી તમે.
ભલે ન વાંચો આખુંય પુસ્તક,
વાંચજો રોજનું એક પાનું પુસ્તકનું.
કંઈક તો શીખવી જશે એ પાનું તમને.
છે એક જ વિનંતિ આજનાં દિને,
કરજો પ્રોત્સાહિત આજની પેઢીને,
લઈ જજો એને પુસ્તકાલય તરફ.
જાય છે જે હાલમાં રેસ્ટોરાં અને થિયેટર તરફ.

સૌ વાંચનપ્રેમીઓ અને લેખકો તેમજ લેખિકાઓને 'વિશ્વ પુસ્તક દિવસ'ની શુભેચ્છાઓ.💐

સ્નેહલ જાની.

s13jyahoo.co.uk3258