Quotes by Navnit Solanki in Bitesapp read free

Navnit Solanki

Navnit Solanki

@solankinavnit18gmail


ફરક પડવો જોઈએ ચોક્કસ,

પણ ક્યાં, કેટલો ને કોના માટે એ પેલા નક્કી કરી લેવું જરૂરી છે....!

દરેક વ્યક્તિ ફરક પડવાને લાયક નથી.💔

Read More

હજારો વાતો દિલ મા દફનાવ્યા પછી ,

હું હવે શાંત રેહવું વધારે પસંદ કરું છું...!💔

ऊपर वाला सुकून दे हर उस शख़्स को,

जो अपनी हालत किसी को बता नहीं सकता,

बड़े सलीके से तोड़ा गया होगा शायद उसक एतबार💔

Read More

હદથી વધારે અહીં કોઈનો ભરોસો ના કરવો સાહેબ,

શું ખબર લોકો તમને રમકડું પણ સમજતા હોય...!!💔

क्या पता साथ किसका कितना कैसा लिखा है।

जिंदगी भर, साथ चलना लिखा है या एक मुलाक़ात और जिंदगी भर तरसना लिखा है।। 💔

Read More

મિસિંગ.....

એક એવી ફીલીંગ છે જે ત્યારે જ પ્રાપ્ત થાય છે

જ્યારે કશુંક હંમેશ માટે ગુમાવી દીધુ હોય...!!!!💔

physical touch के इस जमाने में..

heart touch पर अब कोई विश्वास नहीं करता....💔

हर आदमी अंदर से खत्म हो रहा है।

किसी ने फोटो लेना छोड़ दिया,

किसी ने अच्छे कपड़े पहनना छोड़ दिया,

कोई मोहब्बत नहीं कर रहा,

किसी को तन्हाई पसंद है,

कोई दोस्तो से नही मिल रहा।

अजीब वक्त आ गया... 💯☑️💔

Read More

શરૂઆતમાં પોતાનો અનહદ, અઢડક સમય દેનાર માણસ પાસે પછી એવું તે કેવું કામ આવી જાતું હશે કે કે'વામાં આવે કે સમય નથી....?

આવું લગભગ લોકો સાથે બને છે...! 🌹❤💔💯☑️

Read More

मासूमियत पर दिल आना तो स्वाभाविक है,

लेकिन जब किसी की जिम्मेदारियों और समझदारी को देखकर दिल हार जाओ, तब प्रेम वाकई में खास हो जाता है। ❤

Read More