Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ખુબ આભાર *શબ્દ શણગાર પ્રતિયોગિતા*

*પ્રતિયોગિતા ક્રમાંક:* ૪૨
*નામ - મનોજ નાવડીયા
*હાલ રહેવાશી: જામનગર
*ગામ: રાણપરડા, ભાવનગર
*વિષય:*સફળતા*
*પ્રકાર:*પદ્ય*
*શબ્દ સંખ્યા:*૬૩*
*શીર્ષક:* સફળતા-અસફળતા

હતું ઘણાં લોકોનું ટોળું મારી સાથે,
જ્યારે મારી પાસે ઘણી અમીરી હતી,

હવે હું એકલો રસ્તે રઝળી રહ્યોં છું,
કારણ કે હવે મારી પાસે એ અમીરી નથી,

સફળતાની સીડીઓ ચડવી સહેલી નથી,
કાંટાળા રસ્તાઓ માંથી પસાર થવું પડે છે,

એક વાત પાક્કી જેણે મને શિખવી દીધી,
સંઘર્ષને મિત્ર બનાવી રોજ સાથે ચાલતો રહું,

સફળતા અસફળતા તો બસ એક મુકામ છે,
જીવનમાં એકલો ઊભો રહી આગળ વધું છું..

*✍️મનોજ નાવડીયા

manojnavadiya7402

Morning laughter gives you full day energy 😄

salillupadhyay

niravdevani

niravdevani

niravdevani

મૈથિલી : યેસ, મેડમ. (તે વિચારી રહી) મેડમ સાચે જ ખૂબ સકારાત્મક વિચારે છે.

રમીલા : ક્યાં ખોવાઈ ગયાં? આપણે બધાંનાં જ તેજસ્વી મગજની ક્ષમતાઓને રસ્તો આપવાનો છે, કોઈને રુંધવાનાં નથી, બરાબર?

વધુ વાંચો નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૬) માં.

alpabalpapurohit4gmail.com102024

અણસાર

શોધ્યા કરું એની અણસાર..
દરેક ચહેરામાં...
આવા જ કદકાઠી...
ચહેરાની નમણાશ..
આવી જ ચાલ..
એવો જ અવાજ..
અરે આ આંખો તો અદલ એવી જ..
જયાં નજર પડે એ અણસાર શોધ્યો..
પણ
આજ આટલાં વર્ષ ...
કદાચ..
ચહેરા પર કરચલી..
ચાલ પણ શિથિલ..
હાથમાં કંપન ..
એ ઝુલ્ફો...
ખૂલ્લા લહેરાતા કેશને લાગ્યું હશે..
સફેદ ગ્રહણ..
એ આંખો
એ નજર પણ ચોક્કસ શોધતી હશે
એક ઝલક સ્વજનનાં અણસારની..
કે પછી સ્વની જ...

"કાજલ"
કિરણ પિયુષ શાહ

kirankajal

આ શરમાવું,
આ ગભરાવું,
અને આ વણ વાતે મલકાવું,
કોણ કે'તું તું પ્રેમ થાય, દેખાય નહીં.

❤️😍

kishorshrimali4376

pravinparmar

yogeshymakwana7785

*The Unknown Edge*

The Unknown Edge - A Mystical Journey of Self Discovery 📙📕

This Women's Day, be inspired by a heartfelt, inspiring account of a woman who transformed from a middle-class girl into a sought-after global leader, transformational coach, and educationist.

♈ What was her journey like?
♊How did she balance the sunshine of worldly success with the wisdom of spirituality?

The Unknown Edge by *Rajita Kulkarni Bagga* ( _a Taj shootout survivour_ )

🏷️ *MRP Rs 349/-*
🎯Get a special discount by using this code : * AOL200 * at checkout

Order now on www.artofliving.store

vsctikmani6883

maharajothi

१ अंकुर
अंकुर निकसे प्रेम का, प्रियतम का आधार।
नेह-बाग में जब उगे, लगे सुखद संसार ।।

२ मंजूषा
प्रेम-मंजूषा ले चली, सजनी-पिय के द्वार।
बाबुल का घर छोड़कर, बसा नवल संसार ।।

३ भंगिमा
भाव-भंगिमा से दिखें, मानव-मन उद्गार।
नवरस रंगों से सजा, अन्तर्मन शृंगार।।

४ पड़ाव
संयम दृढ़ता धैर्यता, मंजिल तीन पड़ाव ।
मानव उड़े आकाश में, मन से हटें तनाव ।।

५ मुलाकात
मुलाकात के क्षण सुखद, मन में रखें सहेज।
स्मृतियाँ पावन बनें, बिछे सुखों की सेज।।

मनोजकुमार शुक्ल मनोज
🙏🙏🙏🙏🙏🙏

manojkumarshukla2029

માનો કે ના માનો
30 સેકન્ડ નું સ્ટેટ્સ હૃદય ને
સ્પર્શ કરી જાય છે પણ કોઈ
આખી જિંદગી સાથ આપે તો
કોઈને કદર પણ નથી થતી..
💛🧡❤️

dipika9474

#repost


હમણાં કાલે જ mb માં થોડા શબ્દ ફેર સાથે પોસ્ટ થયેલી રચના જોઈને મને મારી જૂની આ પોસ્ટ યાદ આવી ગઈ.

એમ તો હું અહીંયા સ્ક્રીન શોર્ટ પણ મૂકી શકું છું પણ મારે કંઈ વધુ કહેવું નથી એ જાતે સમજી શકે એટલા સમજદાર તો હશે એવું મારું માનવું છે.

પણ હા જ્યારે જ્યારે મારા શબ્દોને બીજાના નામે ચઢેલા જોવું ત્યારે મને માનવસહજ દુઃખ તો થાય જ છે સાથે એક સવાલ પણ થાય છે કે કેમ તમે એના મૂળ રચનાકારને એ શબ્દોનો ક્રેડિટ ના આપો..?? એણે એના માટે મહેનત કરી હોય કે બની શકે કે એ એની કોઈ લાગણી હોય. ખાલી નામની ક્રેડિટ આપવાથી એની ઓળખ ઊભી થાય કે ના થાય પણ મારા જેવા નાના લેખક કે કવિને અનહદ ખુશી ચોક્કસ મળે. મારી જગ્યાએ પોતાને મૂકીને એકવાર વિચારી જોજો..

કોઈએ નામ ના પૂછવા વિનંતી..

-- Shefali

https://www.matrubharti.com/bites/111085284

shefalishah