Hey, I am on Matrubharti!

અમુક લોકો પોતાનું સ્વમાન ગુમાવીને પણ અસત્ય માટે ઝુકતા નથી,

જયારે

અમુક લોકો પોતાનું માન જાળવી રાખવા,

સત્ય ને પણ જુઠલાવી જાય છે !!!!!

Read More

આશા નિરાશા તો રહેવાની જ જીવનમાં,

પણ

મને વિશ્વાસ છે મારા ભોળાનાથ પર

જે

કરશે બેડો પાર !!!!!!!!!!!!!



હર હર મહાદેવ

Read More

એમ તો કહેવા માટે શબ્દો નથી એમના માટે,

કે જેમણે પથદર્શક બનીને મને રસ્તો બતાવ્યો,

સોટી મારીને પણ જેમણે પ્રેમ અને લાગણી નો ભાવ દર્શાવ્યો,

એવા મારા ગુરુને સત સત નમન !!!!!

અને તમારા ચરણોમાં વંદન !!!!!!!!

HAPPY TEACHER’S DAY

Read More

પોતાના દોષ નો સ્વીકાર કરવો કોઈ ગુનો નથી,

ભલે તમે કરેલી ભૂલો અન્યથી છુપાવી લેશો, પણ આપણો અંતરાત્મા આપણને ક્યારેય માફ નહિ કરે !!!!!!!!!

Read More

નહિ પૂછ કે સુકુન ક્યારે મળશે જીંદગીમાં,

કેમકે

ફરિયાદ તો એ લોકો પણ કરે છે જેને જીંદગીમાં બધું મળ્યું છે....................

Read More

ભાઈ એટલે

મનથી લઇ ને હ્રદય સુધીનો ધબકાર,

માંગણીથી લઇને લાગણી સુધીનો મીઠો અહેસાસ !!!!!!!!

અમુક વસ્તુ તમારા હાથમાં નથી હોતી,

જેમકે સમય !

ભલે તમારા હાથમાં અમૂલ્ય ઘડિયાળ હશે,

પણ તમે સમય ને

પકડી ને નહિ રાખી શકો............

સમય મૂલ્યવાન

જે સમજે એ મહાન !!!!!!!!!!

Read More

જીવનમાં ભલે તમે એક વાર છેતરાશો

પણ એવા ઘડાય જશો કે,

ભવિષ્યમાં ક્યાય પાછા નહિ પડો !!!!!!!!!!

પ્રભાવ પાડી ને શું કરશો..?

જેનો સ્વભાવ મસ્ત છે, એનું જીવન જબરદસ્ત છે!!!!!

આ અહંકાર અને સ્વાર્થ

એવો રોગ છે

કે જે વ્યક્તિનું જીવન બરબાદ કરી નાખે છે................