Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

navyajaiswal6866

shreeshah

International Volunteer Day

Selfless service to others brings peace to oneself and to the community as well.

To gain more knowledge, visit the link: https://dbf.adalaj.org/qwG6vxmp

#InternationalVolunteerDay #Volunteering #Volunteer #Community #NonProfitOrganization #DadaBhagwan #DadaBhagwanFoundation

dadabhagwan1150

navyajaiswal6866

bhavnabhatt154654

bhavnabhatt154654

Good morning 🌹

dhumdapratikdhavalbhai213409

સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ અને ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં કટાર લેખક તરીકે સેવા આપતા શ્રીહરદ્વારભાઈ ગોસ્વામી સાહેબ દ્વારા આજ રોજ મારા દ્વારા લખાયેલ મુક્તકને દિવ્યભાસ્કરની મધુરિમા પૂર્તિમાં સ્થાન આપવા બદલ આપનો દિલથી આભાર સહ વંદન મોટાભાઈ 😊🙏.

Hardwar Goswami

ronakjoshi2191

niravdevani

niravdevani

જેવું.

ઉપાધિઓ ગળે વળગી પછી લાગે પતન જેવું,
નસીબે જ્યાં નચાવે જિંદગી લાગે ચયન જેવું.

જગત આખું હથેળીમાં સમાવી થાક લાગ્યો ને,
ઘરે આવી જરા વિશ્વાસ બેઠો છે વતન જેવું.

હતી અવઢવ કરું કે ના કરું છેલ્લાં પ્રયાસો ત્યાં,
નજર મળતાં થયો વિશ્વાસ ભીતર છે જતન જેવું.

હતો અવસર ઘણો આનંદનો ઉલ્લાસ જોતાં થ્યું,
હરખમાં ભંગ કરવાનાં બહાનાં તો અગન જેવું.

પછેડી જેટલી ત્યાં સોડ તાણો પવાત સમજાવી.
કરે ચિંતા જગત આખાની લાગે, છે લગન જેવું.

કસમ આપી કરાવે કામ ધાર્યા મન કહે ના કર,
વગર ઈચ્છા ઘણી મુશ્કેલી પડે લાગે દમન જેવું.

પરીક્ષા આકરી કરશે સદા સમસ્યા ઉકેલાવી,
હતો કાગળ અહીં કોરો ઉકેલ્યો, છે નયન જેવું.©
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

કાજલ
કિરણ પિયુષ શાહ
૦૪/૧૨/૨૦૨૩

kirankajal

इत्थं वाक्यैस्तथार्थानुसन्धानं श्रवणं भवेत् ।

युक्त्या संभावितत्वानुसन्धानं मननं तु तत् ॥

The most important reason for going from one place to another is to see what's in between, and they took great pleasure in doing just that.

jugalkishoresharma

प्यार कहने वाले,प्यार समझते नहीं,
समज ते है वो प्यार पाते नही।
फिर भी लोक प्यार प्यार करते हैं,
यार वाले प्यार मे मलकतए नही।

manjibhaibavaliya.230977