Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી..
ગજબ છે ઝીંદગી ની રમતો,
આવે છે ત્રણ એક્કા તો સામે કોઈ રમતું નથી !!

દિલ ની વાત 🥺

kishorshrimali4376

શુ એવુ હમેશા જરુરી છે?........ અનંત

jethwadilip27gmail.com184903

શુ એવુ હમેશા જરુરી છે?.......

jethwadilip27gmail.com184903

હું ઉડુ તો મારી પાંખો કાપી નાખે,
જો નમુ તો નમાવી દે,
જો હું રડું તો રડાવી દે જો હું લખુ
તો લખાણ ભુલાવી દે,


આ ઈશ્વર કોઈ ભેટ આપી છે
હું કેમ સમજુ તો પણ સમજાવી દો
હાર્દિકની ઈશ્વરે જવાબ આપે
"આ તો મારી ભેટ છે"

rh898053gmail.com143032

देखो... मै गर हो भी जाऊं खफा
तुम कभी नाराज़ न होना

बस हल्का सा मुस्कुरा देना
और प्यार से गले लगा लेना !!

योगी उमा 'शब्द स्याही' ✍️

ravalumashbadsyahi7076

શબ્દોને પણ એક જાતનુ ભોજન જ સમજો.
જો પોતાને ન ભાવે તો એ બીજાને પણ ન પીરસો.

jighnasasolanki210025

આભેથી વરસ્યું વાદળું
વ્હાલથી
ભીંજાઈ ધરતી શરમાઈ
મ્હાલતી…
-કામિની

kamini6601

કોઈ મોસમ વગરનું આ ઝાપટું!
એમાં પણ તારી યાદો નું વળગણ!

આજ વરસાદ ને પણ ત્રાંસુ પડવું!
જેમ તારાં શબ્દો નાં તીરના ઘા!

લાગણી પણ ખારાશ વચ્ચે જીવે!
મીઠાશ આ જીભ જીલી જાણે છે!

શોધ ક્યાં ખોવાઈ છે તારાં માં મારી!
વેદનાં ને મળેલી આ વ્યથા છે ઉંમરની!

એકલતા શોખ હતો મારો પણ,
તારી સાથે ચાલ્યા પછી હંમેશા,
માટે થંભી ગયા આ કદમ!
વેદનાં ની કલમે ❤️💓

palewaleawantikagmail.com200557

Let us celebrate Shri Krishna Janmashtami in the presence of Pujyashri Deepakbhai.

For detailed information visit: https://dbf.adalaj.org/P0wCiTme

#jaishreekrishna #KrishnaJanmashtami #Krishna #lordkrishna #trending #status #viral #janmashtamispecial #Janmashtami2024 #DadaBhagwanFoundation

dadabhagwan1150

થોડું મારા પોતાનાં વિશે😊




https://www.matrubharti.com/book/19964081/my-journey-as-a-teacher

s13jyahoo.co.uk3258

Jay shree Krishna 🌹

dr.bhairavsinhraol9051

નમવું પડે છે બધાને અહીં,
અહમ્ ને પણ છોટ લાગે છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

નિજ મન તને ગોતે તું ક્યાં છે વાલા ?
જળ ભરવા જાવ ત્યાં પાછળ પાછળ આવે,
વગર બોલાવે બેડલું ચડાવે વાલો;
નિજ મન .....

મુશ્કેલીમાં સાથ આપે,
વગર બોલાવે જીતાવે પણ,
વાલો મારો નજરે ના આવે .
નિજ મન .....
હું રુઠુ તો મને સમજાવે,તરછોડુ તોય રિસ લાવે,
તો એ વાલો મનડુ હરાખાવે .
નિજ મન ......
મારામાં શી ખોટ ?તું મને વાલા સમજાવે,
આખલડી તને પાવા ક્યાં-ક્યારે ગોતે ?
રાત દિન તારી યાદમાં સપનામાં પણ તું આવે ! વાલા ,
તારો ભક્ત કવિવર રાહ જુએ.

નિજ મન તને ગોતે તું ક્યાં છે વાલા ?

rh898053gmail.com143032

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Lovely Morning 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

omnilesh96gmail.com8745