The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
Share
Happy Navratri!!! On this auspicious festival of Navratri, let’s pray to the great Goddess Maa Ambe with utmost unity of our mind, speech and body, and attain Her grace, “Dear Amba Mata, please help destroy the obstacles that obstruct our progress on the path of liberation!” Let us read here the Significance of Maa Ambe: https://dbf.adalaj.org/OCpVk6YP #HappyNavratri #Navratri2023 #JaiMaaAmbe #JayMataji #NavratriSpecial #Spirituality #Navratra #GoddessDurga #DadaBhagwan #DadaBhagwanFoundation
ઋણસ્વીકાર મારી આ ધારાવાહિક ફક્ત ડૉ.પૃથ્વી ગોહેલના મને લખવા માટે પ્રેરણા પૂરી પાડવાના એના પ્રયાસનું જ પરિણામ છે. એનો મારા લેખનજીવનમાં ખૂબ ફાળો રહ્યો છે. ઘણીવાર અમુક ભાગ લખતી વખતે હું એટલી વાર્તાના પ્રભાવમાં આવી જતી કે, સમજોને કે આંસુ છલકવાના જ બાકી રહ્યા હોય! ઘરના રૂટિન કામમાં પણ પ્રીતિ અને અજય જ સામે આવી જતા. મેં ધારાવાહિક ફક્ત લખી જ નહીં એટલી માણી પણ છે. ધારાવાહિક લખતી વખતે ક્યારેક પરિવાર, તહેવાર, મહેમાન વગેરેને સમય ફાળવવામાં લખવામાં વચ્ચે અમુક દિવસનો સમય એમ વીત્યો કે, હું લખી જ ન શકી એ વખતે મારા પતિદેવ અને પૃથ્વીએ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી હતી. પહેલાં જ દિવસથી અંત સુધી અમુક વાચકમિત્રો છે જે મારી ધારાવાહિકનો ભાગ પ્રકાશિત થાય કે અમુક જ કલાકમાં એ મિત્રો વાંચીને તુરંત પ્રતિભાવ આપતા આવ્યા, એમનો દિલથી હું આભાર માનું છું. કારણ કે, કોઈ પણ લેખન ત્યારે જ સફળ નીવડે જયારે એને વાંચકો મળી રહે. મારા લેખનને હું હજુ વધુ સારું બનાવી શકું એ માટેનાં અમુક સૂચનો 'ડૉ.પૃથ્વી ગોહેલ' અને 'શેફાલી શાહ' દ્વારા મને મળ્યા હતા. જે મને લખવામાં ખૂબ ઉપયોગી રહ્યા છે. એમનો દિલથી ખુબ ખુબ આભાર. અને અંતમાં ફરી એકવાર બધા જ વાચકમિત્રોનો આભાર કે જેમણે પોતાના અમૂલ્ય સમયમાંથી થોડો સમય મારી આ ધારાવાહિક વાંચવા માટે પણ ફાળવ્યો છે. Falguni Dost લિખિત વાર્તા "ઋણાનુબંધ.. - 61 - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19950217/runanubandh-61-last-part
અનોખો મિજાજ
ઓ રૂપાળા ચંદ્ર, તું તો સૂરજથી પણ સવાયો લાગે છે, સળગતું તારું આ સૌંદર્ય તો પ્રેમનો પડછાયો લાગે છે. પણ અમાસે અસ્તિત્વ નથી તારા આ રૂપના ગુમાનનું, કોના વિરહમાં વધે,ઘટે,તું પણ પ્રીતમાં ઘવાયો લાગે છે.
છાનો માનો હજું તો શાંત બેઠો છું, ત્યાં કોઈ પાછો છંછેડવા આવી જાય, કઈ રીતે રાખું આ મનવાને કાબુમાં, એ તો મહાન વંટોળીયો આ વિશ્વનો, સારું મન તો આ શરીરને તારી જાય, પણ ખરાબ મન તો આ બધાને હણી જાય.. મનોજ નાવડીયા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser