#દિકરી_ને_ #વહુ_

દિકરી આપણું ગર્વ છે
તો વહુ આપણું અભિમાન છે..

દિકરી આપણી કાલ છે

તો વહુ આપણી આજ છે...

દિકરી આપણા દિલ નું દર્દ છે

તો વહુ એજ દર્દ ની દવા છે...

કોઈની દિકરી જ કોઈ ની વહુ બને છે
બન્ને નું મોલ અનમોલ હોય છે...

બન્ને માં ભેદભાવ ના કરો
ઈશ્વરને ને મોઢું બતાડવાનું છે...

#_krishna 💞
#_dikri 👧

Gujarati Thought by Krishna Rajput : 111939116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now