બે જ તો સંગાથ પેન અને કાગળ
એ પણ સંન્યાસ તરફ આગળ વધ્યા.
નિચોડ આપી જીંદગીનો સફળ બન્યા.
એ તો સંગાથી રહ્યા વૈરાગ્ય ની સાથે.
કોણ સાચું છે એ ચર્ચા એ જોર પકડ્યું.
સામસામે પેન અને કાગળ બંને ખળભળયા
મૌન કરવવા પેનને તો જંગ ખેલાય ગયો.
રોજ નવાં નવાં કાગળ પર અંગત રંગત થયાં.
અનુમતિ વગર પેન ક્યાં ચાલી છે ક્યારેય.
કાગળે હવામાં જોર પકડ્યું છે ચલણમાં
પુછ્યા વગર બોલાઈ ગયું "મજામાં છું"વેદનાં થી.
હળવા સ્મિત સાથે પેને કાગળને હંફાવ્યો છે....
વેદનાની કલમે 💓❤️