Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આજની પેઢીની કડવી સચ્ચાઈ





એક બાપ ની ઈચ્છા ઘણીબધી હોય

પણ એ વ્યક્ત નથી કરી શકતો ,

મેળવવું ઘણુબધું હોય,

પણ માંગી નથી શકતો

પોતાની જરૂરિયાતો ને નજરઅંદાજ કરી ને,

પોતાના સંતાન ની માંગ પૂરી કરે છે,

છતાં પણ એજ સંતાન કાયમ એવું જ કહે છે,

કે તમે અમારા માટે કર્યું જ શું????????

ankitapatel2394

मैंने किसीका कुछ नहीं लेना
इसीलिए मैं श्वास ले रहा हूं और छोड़ भी रहा हूं ...

#instagram #lfzkar

lfzkargmail.com163446

गुलाब भी तब ही खिल सका

जब काटो का साथ मिला

वर्ना लोग तो कलियों को ही

तोड़ने के लिए तैयार बैठे थे।

aayshaansari650gmail.com114650

jaybhole7148

jaybhole7148

navyajaiswal6866

दूसरों की भूलें देखना, वह तो भयंकर भूल है। - दादा भगवान

अधिक जानकारी के लिए यहाँ क्लिक कीजिये: https://dbf.adalaj.org/LrIZG56o

#lifelesson #lifelearning #selfimprovement #selfhelp #lifehack #tips #relationshipadvice #trending #dadabhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

💕इमरान 💕

imaranagariya1797

સજીવ ચેતનાનો જીવનાનંદ રસ જરે.
ગયા પછી ન કશું પીળા થઇ પર્ણ ખરે.
શેર

manjibhaibavaliya.230977

navyajaiswal6866

જ્યારે દીકરી મોટી થઈ ત્યારે એક દિવસ તેણે નિર્દોષતાથી તેના પિતાને પૂછ્યું - "પાપા, મેં તમને ક્યારેય રડાવ્યા છે?" પિતાએ કહ્યું - "હા." તેણે ભારે આશ્ચર્ય સાથે પૂછ્યું - "ક્યારે?" પિતાએ કહ્યું - 'તે સમયે તું લગભગ એક વર્ષની હતી અને ઘૂંટણ ભેર ચાલતી હતી. મેં તારી સામે પૈસા, એક પેન અને એક રમકડું મૂક્યું કારણ કે હું એ જોવા માંગતો હતો કે તું ત્રણમાંથી કયું પસંદ કરીશ. તારી પસંદગી થી મને ખબર પડેત કે મોટી થઈશ ત્યારે તું કોને વધુ મહત્વ આપીશ. જેમ કે પૈસો એટલે સંપત્તિ, કલમ એટલે બુદ્ધિ અને રમકડું એટલે આનંદ. મેં આ બધું ખૂબ જ સહજતાથી પરંતુ ઉત્સુકતાથી કર્યું કારણ કે હું ફક્ત તારી પસંદગી જોવા માંગતો હતો. તું એક જગ્યાએ બેસીને એક પછી એક તે ત્રણ વસ્તુઓ જોઈ રહી. હું એ વસ્તુઓની બીજી બાજુ તારી સામે ચુપચાપ બેઠો હતો, ફક્ત તારી સામે જોતો હતો. તું તારા ઘૂંટણ અને હાથ પર આગળ વધી, હું તને શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો. અને થોડી જ ક્ષણમાં તેં ત્રણેય વસ્તુઓને એક બાજુએ ખસેડી અને તેને પાર કરી અને સીધા મારા ખોળામાં બેસી ગઈ. મને એ પણ ખ્યાલ ન આવ્યો કે આ ત્રણ વસ્તુઓ સિવાય, હું પણ તારી પસંદગીઓમાંની એક બની શક્યો હોત. ત્યારે તારો ત્રણ વર્ષનો ભાઈ આવ્યો અને પૈસા લઈને ચાલ્યો ગયો. તે પહેલી અને છેલ્લી વાર હતી, દીકરી, જ્યારે તેં મને રડાવ્યો અને ખૂબ રડાવ્યો... #દીકરી એ ભગવાને આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે... એક પિતાએ કેટલી સરસ વાત લખી છે… 🍁

mukeshdhama1620

niravdevani

niravdevani

प्रतिदिन
नवीन विचार
जीवन के विशेष
उत्सव का आगाज़
संबंधों में स्नेह
बस, जीवन का हो ध्येय!

डॉ प्रणव भारती

pranavabharti5156