Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

પ્રિય નાટયપ્રેમી મિત્રો,

સુરત પર્ફોર્મિંગ આર્ટિસ્ટ્સ એસોસિએશન (સ્પા) આયોજિત,
જીવનભારતી મંડળ અને સંજીવકુમાર ફાઉન્ડેશનના સહયોગથી અને કલરટેક્ષ પુરસ્કૃત...

થીએટર કાફે સીઝન - ૨

ગુજરાત મિત્ર ન્યુઝ પેપર દ્વારા ઓક્ટોબર મહિનામાં ભજવાયેલ ૩ એકાંકી નાટકો નો રસથાળ

- સલિલ ઉપાધ્યાય
(કન્વીનર થીએટરકાફે - ૨)
સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ્સ એસોસિએશન (સ્પા)

salillupadhyay

అమ్మ నాన్న..

madhavakrishnae.401046

niravdevani

niravdevani

niravdevani

मानव उत्थान सेवा समिति
(मानव सेवा दल )

सेवक धर्म निभाना समझो अंगारे पग पग पर हैं
शब्दों के तलवार यहां मन भेदन को कुछ कम ना हैं
ज्ञान योग से मन को साधे तन तपवन गर कर पाओ
तो भवसागर से पार उतरना नामुमकिन सा कुछ ना है!!

gayatrisharma000646

ક્યાંથી લાવશો

તાલ સાથે સૂરને આવાજ ક્યાંથી લાવશો,
ગીત મીઠાં ખૂબ ગાવા સાજ કયાંથી લાવશો.

આવશે સામે શરમથી ઓઢશે માથે અહીં,
આજ દુર્ગા એ બની ત્યાં લાજ કયાંથી લાવશો.

એ ફરજ નિભાવતી ધરબાર પણ થાકી નથી,
આજ એનાં માપનો એ તાજ કયાંથી લાવશો.

જોષ સાચા જોય આપે ને બતાવે એ દશા,
વાત સાચી બોલવા મા'રાજ કયાંથી લાવશો.

સાબિતી આપે તરત સામે નજર નાખી અહીં,
એજ તો સાચો અહીં અંદાજ કયાંથી લાવશો.

આકરી છો આજ રસ્તો ત્યાંજ સાથી એ બની,
જિંદગીભર હાથ પકડે, આજ કયાંથી લાવશો.

મેળવીને જાણકારી પીઠ એણે ફેરવી,
ને ખબર પડતા થયો નારાજ, કયાંથી લાવશો. ©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૬/૦૪/૧૯

kirankajal

*રોડ઼તેં ખડા*

રોડ઼તેં પ્યા ખામણેં જૅડ઼ા ખડા
ચાડ઼ીકે વારા ટારો ડિઈ હલેં આડા

કોક છણેં ખડમેં કૅંકે નડે઼ વિઠા પાડ઼ા
મુકાધમ કે ડિસજે ન લગે અંઈ બાડા

કૅંકજા હથપગ જુરેંને કોકજા તુટેં હડા
ગરીભકે સુણંધલ નાંય ડિસી હલેં ફિડા

ઊંધે ધંધેજા ભલે ને હલે વિઠા અડા
નર ચૅ હિનીલા હાંણે કેર સટૂં કઢેંતો હિડા

નારાણજી જાડેજા
નર
ગઢસીસા હાલ મુન્દ્રા કચ્છ

naranjijadeja7114