Quotes by Hitesh Parmar in Bitesapp read free

Hitesh Parmar

Hitesh Parmar Matrubharti Verified

@hiteshparmar.751438
(3k)

એને જોઈ તો દિલને બધું જ યાદ આવી ગયું,

એનાં હાથમાં એક નાનકડું છોકરું હતું

મમ્મીનેં મેં કોલ પર ફરીથી મારે લગ્ન નહિ કરવા કહ્યું

બધાનો પ્યાર થોડી બદલાય જાય?!

- Hitesh Parmar

Read More

જીવન એટલે ચાનો કપ, તારી યાદ અને ખુદ હું કે જે તારામાં ભળેલો છું

- Hitesh Parmar "Pahi"

સહેલું છે અમૃત માટે લડવું જે ઝહેર પણ સહર્ષ સ્વીકારે એ જ શિવ બની શકે

સુંદરતા તો સૌને ગમે પણ જે કહેર ને પણ સહર્ષ સ્વીકારે એ જીવ જ શિવ બની શકે

-Hitesh Parmar "Pahi"

(પવિત્ર શ્રાવણ માસની અઢળક શુભેરછાઓ સહ)

Read More

બસ એક ઝલક પણ જોઈ લઉં તો દિલ ધડક ધડક થઈ જાય છે

આંખો છે એટલી ગહેરી તમારી કે અડોઅડ જમીન છે તો પણ ફલક થઈ જાય છે

-Hitesh Parmar "Pahi"

Read More

मौसम का भी कोई मिजाज होता होगा क्या?!

बादल छा जाते है तो लगता है की उदास हो

रह रहकर कुछ बूंदे गिरती है तो मानो की कोई रो रहा हो, आसमान या फिर अपना कोई

-Hitesh Parmar "Pahi"

Read More

વ્યક્તિ જીવનભર સૌનું સારું કરે છે, પણ બસ એક જ સૌથી મોટી ભૂલ કરી બેસે છે કે બધું જ સારું કરેલું ધોવાઇ જાય છે!

-Hitesh Parmar

Read More

તારી ભક્તિનો વરસાદ,
ભીંજવે છે મને પૂજારીને તારો સાદ,
મંદિરનાં ઘંટનો હોય જેવો નાદ,
હંમેશાં આપજે આશીર્વાદ

-Hitesh Parmar
#કાન્હા

Read More

आप और मैं, एक ही है
नही है कोई भेद,

नही जाना और कही पर भी
बहुत अच्छी है यह कैद।

- Pahi Parmar

જ્યારે પણ થાય લો ફીલ,

જાવ જલ્દી અને પી લો કોફી..

- પારૂતેશ પરમાર


#પ્યાર #કોફી
#coffee

चाय ही मेरा यार,
चाय ही मेरा प्यार
और क्या लिखूं मेरी प्यारी चाय पे
उसके बगैर तो जिंदगी बेकार

#चाय #प्यार
#Tea

Read More