Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

પ્રેમની મેહફીલમાં તારી ઇબાદત શું કરી સાજન!
થઈ ચર્ચા હવે આપણા સંબંધોની ખામોશી પર.
જય શ્રી કૃષ્ણ
શ્રી

gordimpalmanish8875

Happy Diwali 🪔🪔🙏🙏🪔🪔

drbhattdamayntih1903

आकाश चा कागद
समुद्राची शाई
आणि वृक्षांची लेखणी करून सुद्धा
जिची ममता वर्णिता येत नाही
असा मखमली शब्द म्हणजे ... आई

sayaliwarik195449

में तो Hint दे देकर थक गया👀🥀

devangkori.283614

*🙏 આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.*

👉 *આ 'ધોખો' છે શું..??*

વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
👉 'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,
👉 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,
👉 'પુષ્ય'થી પોષ,
👉 'મઘા'થી મહા વગેરે..
આવી જ રીતે 'આસો' માસ પૂર્ણ થતાં, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ'માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી.
એટલેકે ચંદ્ર વિશ્વાસઘાત (ધોખો...??) કરે.
આથી તે દિવસે નવા માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો 'બફર' દિવસ ગણાય.
જૂના સમયમાં વેપારીઓ વિક્રમ સંવત મુજબ પોતાની દુકાનના ચોપડા જાળવતા.
દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં..?
આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી.
આમ'ધોકો' ખરેખર તો 'ધોખો' છે.
આ છે 'ધોકા(ધોખા)' નું રહસ્ય.

આપશ્રીને ધોકા😜ની શુભકામનાઓ....

...એક 'ધોકો' by નીતિન ઓઝા..
🙏😂🙏🤣🙏😂🙏

ऐसे और पोस्ट देखने के लिए और टीम मोदी सपोर्टर एसोसिएशन से जुड़ने के लिए क्लिक करें 👇👇

https://kutumbapp.page.link/nWjRQdreP43gpZD79?ref=RVPYK

deepakvyas2729

*🙏 આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.*

👉 *આ 'ધોખો' છે શું..??*

વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
👉 'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,
👉 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,
👉 'પુષ્ય'થી પોષ,
👉 'મઘા'થી મહા વગેરે..
આવી જ રીતે 'આસો' માસ પૂર્ણ થતાં, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ'માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી.
એટલેકે ચંદ્ર વિશ્વાસઘાત (ધોખો...??) કરે.
આથી તે દિવસે નવા માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો 'બફર' દિવસ ગણાય.
જૂના સમયમાં વેપારીઓ વિક્રમ સંવત મુજબ પોતાની દુકાનના ચોપડા જાળવતા.
દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં..?
આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી.
આમ'ધોકો' ખરેખર તો 'ધોખો' છે.
આ છે 'ધોકા(ધોખા)' નું રહસ્ય.

આપશ્રીને ધોકા😜ની શુભકામનાઓ....

...એક 'ધોકો' by નીતિન ઓઝા..
🙏😂🙏🤣🙏😂🙏

ऐसे और पोस्ट देखने के लिए और शुद्धसनातन उत्थान फाउंडेशन (Regd) से जुड़ने के लिए क्लिक करें 👇👇

https://kutumbapp.page.link/w5z8VGD7z5ozhsYQ8?ref=RVPYK

deepakvyas2729

*🙏 આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.*

👉 *આ 'ધોખો' છે શું..??*

વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
👉 'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,
👉 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,
👉 'પુષ્ય'થી પોષ,
👉 'મઘા'થી મહા વગેરે..
આવી જ રીતે 'આસો' માસ પૂર્ણ થતાં, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ'માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી.
એટલેકે ચંદ્ર વિશ્વાસઘાત (ધોખો...??) કરે.
આથી તે દિવસે નવા માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો 'બફર' દિવસ ગણાય.
જૂના સમયમાં વેપારીઓ વિક્રમ સંવત મુજબ પોતાની દુકાનના ચોપડા જાળવતા.
દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં..?
આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી.
આમ'ધોકો' ખરેખર તો 'ધોખો' છે.
આ છે 'ધોકા(ધોખા)' નું રહસ્ય.

આપશ્રીને ધોકા😜ની શુભકામનાઓ....

...એક 'ધોકો' by નીતિન ઓઝા..
🙏😂🙏🤣🙏😂🙏

ऐसे और पोस्ट देखने के लिए और विश्व सनातन सेना संगठन से जुड़ने के लिए क्लिक करें 👇👇

https://kutumbapp.page.link/MeXgVYz6z6AJ4PuV8?ref=RVPYK

deepakvyas2729

*🙏 આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.*

👉 *આ 'ધોખો' છે શું..??*

વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
👉 'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,
👉 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,
👉 'પુષ્ય'થી પોષ,
👉 'મઘા'થી મહા વગેરે..
આવી જ રીતે 'આસો' માસ પૂર્ણ થતાં, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ'માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી.
એટલેકે ચંદ્ર વિશ્વાસઘાત (ધોખો...??) કરે.
આથી તે દિવસે નવા માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો 'બફર' દિવસ ગણાય.
જૂના સમયમાં વેપારીઓ વિક્રમ સંવત મુજબ પોતાની દુકાનના ચોપડા જાળવતા.
દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં..?
આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી.
આમ'ધોકો' ખરેખર તો 'ધોખો' છે.
આ છે 'ધોકા(ધોખા)' નું રહસ્ય.

આપશ્રીને ધોકા😜ની શુભકામનાઓ....

...એક 'ધોકો' by નીતિન ઓઝા..
🙏😂🙏🤣🙏😂🙏

આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને ભુદેવ સેવા સમાજ ટ્રસ્ટ માં જોડાવા માટે ક્લિક કરો

https://kutumbapp.page.link/3SbEEv2X8kGgE8tM9?ref=RVPYK

deepakvyas2729

*🙏 આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.*

👉 *આ 'ધોખો' છે શું..??*

વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
👉 'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,
👉 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,
👉 'પુષ્ય'થી પોષ,
👉 'મઘા'થી મહા વગેરે..
આવી જ રીતે 'આસો' માસ પૂર્ણ થતાં, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ'માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી.
એટલેકે ચંદ્ર વિશ્વાસઘાત (ધોખો...??) કરે.
આથી તે દિવસે નવા માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો 'બફર' દિવસ ગણાય.
જૂના સમયમાં વેપારીઓ વિક્રમ સંવત મુજબ પોતાની દુકાનના ચોપડા જાળવતા.
દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં..?
આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી.
આમ'ધોકો' ખરેખર તો 'ધોખો' છે.
આ છે 'ધોકા(ધોખા)' નું રહસ્ય.

આપશ્રીને ધોકા😜ની શુભકામનાઓ....

...એક 'ધોકો' by નીતિન ઓઝા..
🙏😂🙏🤣🙏😂🙏

આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને રાજગોર પરિવાર માં જોડાવા માટે ક્લિક કરો

https://kutumbapp.page.link/xbx9mghFkU1GXgX96?ref=RVPYK

deepakvyas2729

પ્રેમની દવા ચા છે,
વહેમની દવા ચા છે.

સવારની તાજગી ચા છે,
તારી નારાજગી ચા છે.

રાતનો ઉજાગરો ચા છે,
વાતનો ધજાગ્રો ચા છે.

જિંદગીની મજા ચા છે,
સલાહની સજા ચા છે.

શરીરની ટાઢક ચા છે,
ગુજતું વાદક ચા છે.

ઉકળતો દરિયો ચા છે,
મળવાનો જરીઓ ચા છે.

ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

chavdagirimalsinh

tarunservingmail.com2734

#Umang

जन्मदिन मुबारक हो "उमंग" भगवान तुम्हारे दिव्य आत्मा को शांति दे।। Miss you Umamg

missschhotti

bhavnabhatt154654

bhavnabhatt154654

🌼શુભ સવારનાં નમસ્કાર 🙏

yuvrajsinhmahida.813562

शीर्षक-एक दीपक उनके नाम का भी जलाना)

एक दीपक उनके नाम का भी जलाना
जो अर्धागिनी के प्यार को छोड़कर,
परिवार के मोह को तोडकर,
वतन को आबाद करने धरती माँ की कोख में सो गए, अब्सारो में मातृभुमि की आन का अरमान लिए,
आजादी का फरमान लिये,
जब खबर आजादी की सुनी ,
तो क्या अल्फ़ाज रहे होंगे उनके,
दिवाली उनकी यादों के बिना मत मनाना,
जो अपने प्रियजनों की याद बन कर रह गए,
जो न अब इस पार है, न उस पार है,
एक दीपक उनके नाम का भी जलाना ,
जिनकी बदौलत "आज हम दिवाली मना रहे है,
जो उनकी तकदीरों में नहीं है,
बस सामने उनके तस्वीरों में है,
कब तक यूँ अकेले दिवाली मनाओंगे,
क्या एक दीपक उनके नाम का नहीं जलाओगे?

कौशल्या भाटिया

kaushalyabhati

🇮🇳🇮🇳🇮🇳 Lovely Morning 🇮🇳🇮🇳🇮🇳

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

omnilesh96gmail.com8745