Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

🙏#_નાગ_પંચમીની_હાર્દિક_શુભકામનાઓ 🙏
શ્રાવણ મહિનાનો મહત્વપૂર્ણ તહેવાર નાગ પંચમી છે,
કાળીયા નાગનો પરાજય કરીને યમુના
નદીમાંથી ભગવાન શ્રીકૃષ્ણ સુરક્ષિત આવ્યા
એ દિવસ શ્રાવણ સુદ પંચમી એટલે 🐍નાગ પંચમી.🐍

#_krishna 💞

avinashparmar224012

કાવ્ય શિર્ષક :- "શ્રાવણ કેરો માસ આવ્યો"

આજે ગાંધીનગરથી પ્રસિધ્ધ થતાં દૈનિક અખબાર "ન્યુઝ ઓફ ગાંધીનગર" (જન ફરિયાદ) માં ભક્તિ પર મારી કાવ્ય રચના...

ધરાને લીલો રંગ આવ્યો, ભક્તિ કેરો સંગ આવ્યો,
ભોળાનો પ્રિય વાર આવ્યો, શ્રાવણ કેરો માસ આવ્યો,

સોમનો ધારણહાર આવ્યો, ગંગા કેરો તારણહાર આવ્યો,
ભોળાનો પ્રિય વાર આવ્યો, શ્રાવણ કેરો માસ આવ્યો,

ભક્તનો સાદ સાંભળી આવ્યો, મુક્તિ કેરો નાથ આવ્યો,
ભોળાનો પ્રિય વાર આવ્યો, શ્રાવણ કેરો માસ આવ્યો,

સર્પનો ધારણહાર આવ્યો, વિષ કેરો નીલકંઠ આવ્યો,
ભોળાનો પ્રિય વાર આવ્યો, શ્રાવણ કેરો માસ આવ્યો,

ડમ ડમ ડમરૂધારી આવ્યો, ત્રિશુલ કેરો મહાદેવ આવ્યો,
ભોળાનો પ્રિય વાર આવ્યો, શ્રાવણ કેરો માસ આવ્યો.

મનોજ નાવડીયા, જામનગર 🙏

manojnavadiya7402

hemantparmar9337

गुरूर है हमें अपने भी किरदार पर
कोई तुमसा नहीं तो कोई हमसा भी कहाँ है

chiragvora055249

Just for FUN 😆🌆🌙
Good night 😴

arrugochhayat04gmail.com171627

आप इतनी भी जिद्दी नहीं हो मेमसाब।
बिस्तर पर लेट कर दर्द सह रहे हैं।
दर्द पैर में भी है और दिल में भी।
बस यार अब मान भी जाओ यार।
आप जो बोलेंगे करेगें।

MY DEAR PRAHET

chirag1768

एक मुलाकात ज़रुरी है सनम।

chirag1768

बात होगी तो सुलझेगा मसाला।
U R MY DYMOND
I DON'T WANT TO LOST YOU
PLS FORGIVE ME
PLS TALK TO ME

I AM YOUR GUILTY

Pls forgive me 😭😭😭😭

chirag1768

gautam0218

gautam0218

gautam0218

gautam0218

🙏🙏પોતાનાં વૃધ્ધ બાપનું મૃત્યુ થયું તો બાદમાં પતિ પત્ની બન્ને પિતાને રોજ જે "માટીના ઠીકરાં" માં ખાવાનું આપતા તે ભાંગીને બહાર ફેંકવા જતા હતા ત્યાં પાસે ઉભેલો પૌત્ર બોલ્યો પિતાજી રહેવા દો તમારે પણ જરૂર પડશે.

પતિપત્ની બન્ને સ્તબ્ધ થઈ પુત્ર તરફ જોવા લાગ્યા.🦚🦚

parmarmayur6557

Share

rakeshsolanki1054

I feel I am going to destroy
pls save me
pls 🙏🙏🙏🙏

PRAHET

chirag1768

my acutal mental position
now I feel so depressed and regrets
can't consontrar any thing
even my treatment also

chirag1768