Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

My Instagram Id

@2dil_ek_dhadkan
follow My Page
DM.....

jeeu

good evening.... 🐦

mrsfaridadesar

किसी की मोहब्बत का अकेला
वारिस होना बड़े नसीब की बात है.❤️😐

aslamlangha528gmail.com160500

specially for તું

mrsfaridadesar

🙏🙏એક સિંહણનું બચ્ચું જંગલમાંથી રમતું રમતું જંગલમાંથી થોડે દૂર એક સૈન્ય છાવણી હતી ત્યાં આવી ચડ્યું.

આ સિંહ બાળ લશ્કરનો જ્યાં દારૂગોળો રાખે તે ટેન્ટ માં જઈ ચડ્યું અને ત્યાં એક બોમ્બ પડ્યો હતો. તે પોતાના મુખમાં પકડીને જ્યાં સિંહ પરિવાર રહેતો હતો ત્યાં લઈ આવ્યું.

સિંહણ તેના સિંહ બાળને કંઈક કહે તે પહેલાં જ તેને બોમ્બને જોરથી બીજા સિંહ બાળકો તરફ રમવા માટે ફેંક્યો અને બોંબ ફાટતાં જ સમગ્ર પરિવાર ઘાયલ થઈ ગયો.

આથી જ કહેવાયું છે અમુક સમયે બાળપણ સાથે અણસમજનું ભોળપણ ભળે તો મુશ્કેલીમાં મુકી શકે છે.🦚🦚

parmarmayur6557

જય શ્રીકૃષ્ણ 🙏🙏

jighnasasolanki210025

हम सभी को खुश रखें तो वह सब से बड़ा धर्म है! - दादा भगवान

अधिक जानकारी के लिए: https://dbf.adalaj.org/Y5PWhtA5

#quoteoftheday #quotes #hindiquotes #spiritualquotes #DadaBhagwanQuotes #DadaBhagwanFoundation

dadabhagwan1150

🙏🙏આ લાગણીઓ પૂર જેવી હોય છે બસ!વહેવાનું જાણે છે.

હા; પણ એ વાત ખબર છે કે કોઈ સમજનાર તેને અવરોધી રોકે તો આ પૂર તેને આખે આખો ભીંજવી દે! તનમન સાથે આત્મા ની ભીતરમાં પણ તેનાં પૂરનાં પાણી સ્પર્શી જાય.આ લાગણીઓનું એવું જ છે.

આ લાગણીઓ ને જો લતા સ્વરૂપે જુઓ તો તેને યોગ્ય ટેકો મળી જાય તો તે ત્યાં જ વિંટળાઈ ને લચી પડે છે જે બાજું સ્નેહનો પવન એ બાજુ લહેરાઈ છે.

ખરેખર આ લાગણીઓથી કોઈને પાગલ થતાં જોયા છે અને હા એક વાત કહું આ જ લાગણીઓથી પાગલ ને સાજાં થતાં જોયા છે ગજબ છે ને? તમને થતું હશે, કે દર્દ દવા પણ બને છે અને દવા દર્દ પણ બને છે.એ જ તો આ લાગણીઓની કમાલ છે.

આ લાગણીઓનાં પણ અલગ અલગ સ્વરૂપ હોય છે.કોઈ મમતા સ્વરૂપે, કોઈ ભક્તિ સ્વરૂપે, કે કોઈ ઘેલછા સ્વરૂપે રહેલી હોય છે.હા એક વાત લાગણીના દરેક સ્વરૂપમાં પ્રણયનું તત્વ એટલે કે સ્નેહનું તત્વ અવશ્ય સમાયેલું હોય છે.

જો લાગણીઓમાં પ્રેમની લાગણી શ્રેષ્ટ છે તેની અભિલાષા ભલભલા વ્યકિતઓને 'લૈલા મજનું' કે 'સિદ્દી ફરહાદ' કે પછી સોની મહેવાલ બનાવી દે છે.

આ પ્રણયની લાગણી સંગેમરમર માંથી તાજમહલ પણ બનાવી દે છે. તો અડગ અઠંગ બની ઉભેલા પર્વતને પણ તોડી કાઢવા સમર્થ છે.

એક વખત જો "ભકિતની" લાગણી ની લગન જેના પ્રત્યે લાગી તો રાજમહેલ નો વૈભવ છોડી મીરાં બની જવાય છે.હા જો હોય લાગણીમાં તીવ્રતા તો પછી ખુદ ભગવાને પણ કોઈપણ સ્વરૂપે મદદે આવવું પડે છે નરસૈયાની લાજ એમ જ થોડી જગત નો નાથ રાખવા આવતો હતો. એ પણ ક્યાં લાગણી થી છૂટો હતો તે પણ બંધાયેલો જ હતો.


તેની પકડ ત્વરિત કદી છૂટે નહીં. લાગણી ની પકડ ખુબ જ મજબૂત હોય છે બસ તેને પકડનાર છોડે નહીં ત્યાં સુધી છુટે નહીં.

એક વાત છે આ લાગણીઓની જેની સાથે મળે તેની સાથે ભળે આમ તો તદ્દન પાણી જેવી સાફ , સુંદર અને નિર્મળ છે.ખરેખર લાગણીઓ સમજો તો સમજવા જેવી છે.🦚🦚

parmarmayur6557

good morning.... 🌹

mrsfaridadesar

Today's Thought




रिश्ता चाहे जो भी हो,
विचारों का मिलना ही
हर रिश्ते का सूत्रधार होता है।

jeeu

इन प्यार की तपती राहों में,,,
जब दो प्यासे दिल मिल जाते हैं,,,,@
फिर धूप भी छाँव बन जाती है,,,,
और साँसों में भी फूल खिल जाते हैं,,,,@

arandhanpura24gmailc

my Instagram Id

follow me @2dil_ek_dhadkan

jeeu

શુભ રાત્રી

mrsfaridadesar

यूं रातें गुजर जाने से पहले आपकी यादें
मेरी रूह को छू जाए...
मसला सिर्फ यादों का नही है, तारों को देखते हुए आपकी जिक्र चांद से भी तो करनी होती है.....

Manshi K

manshik094934

થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?

બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .

સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?

છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?

ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?.. અસલમ

aslamlangha528gmail.com160500

પાંચ પગથિયા પ્રેમ ના...
જોવું... ગમવું... ચાહવું... પામવું...!

આ ચાર બહુ સહેલા પગથિયાં છે... અસલમ પણ...
સૌથી અઘરું પગથિયું છે પાંચમું...

""નિભાવવું"".

aslamlangha528gmail.com160500

😅😆😄😃😛😝😜🙄🧐🤭🤣😃

avinashparmar224012

"चाहा था तुम्हे अपनी जान से भी ज्यादा,
किया यकीन तुझपर ईमान से भी ज्यादा,
बेफवाई भी मंजूर थी हमे,
लेकिन दिया दगा तुमने प्यार की आड़ में,
अब नफरत है तुमसे बेसुमार से भी ज्यादा ।।"

~Shweta pandey ✍️

ruhisp

Do You Know that egoism disappears the moment the Gnan occurs?

Find out more on: https://dbf.adalaj.org/atZaF3vm

#doyouknow #spirituality #egoism #spiritual #DadaBhagwanFoundation

dadabhagwan1150

Mont Drive is a prominent and trustworthy manufacturer of premium-quality Gearless Elevator Traction Machines. Its manufacturing unit is located in Mayapuri Industrial Area Phase 2, New Delhi, India. Mont Drive has a team of experienced engineers and technicians who are working for energy efficiency in this field (gearless elevator machine). We aim to provide quality gearless elevator traction machines or gearless elevator motors with advanced technology worldwide.

For more details visit:- https://www.montdrive.com/

8766965384