🌧️⚡🌧️⚡
વરસતો વરસાદ..
લોંગ ડ્રાઈવ..
આહા.. કેવી મજા..
ઘનઘોર આકાશ ..
વરસતો વસ્સાદ...
ગરમ ગરમ મકાઈ ડોડો..
સ્મૃતિઓની વણથંભી વણઝાર..
વરસતા વરસાદમાં મન મુકીને નહાવાની મજા..
કલાકો સુઘી અલકમલક વાતો કરવાની મજા.
મનને ભીંજવી દિલ તરબતર કરવાની મજા..
ફરી એકવાર નાનું બાળક બની જવાની મજા..
#_krishna 💞
#_moj 😜