મનમાં રહેલાં શબ્દોને જ્યારે ઝાંકળની  ભીનાશ  સ્પર્શે ત્યારે કઈ કેટલાય કાવ્યો રચાય

કોઈ એકાદવાર તમારી ભુલ માફ કરી દે તો એ તમારા
માટેની લાગણી અને સબંધ જાળવી રાખવાની દરકાર હોય
શકે , પણ વારંવાર તમારી લુચ્ચાઈ ઉદ્ધતાઈ કોઈ જતી કરે
તો સામા પક્ષે મજબૂરી જ હોવાની
Chandni Agravat

Read More

Dr.chandni Agravat"સ્પૃહા" લિખિત વાર્તા "मेरे जसबात" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19920979/my-words

સત્યની કોને છે દરકાર અહી, કેવી તટસ્થતા,અનુકૂળતા સચવાઈ તે બાજું પલ્લું ભારે થાય છે.

Chandni Agravat

Dr.chandni Agravat"સ્પૃહા" લિખિત વાર્તા "સાંજનું શાણપણ - 6" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19940453/wisdom-of-the-evening-6

સબંધોનું વરવું રૂપ સમય સાથે જ સામે આવે છે,
જેમ ઢોળ ચડાવેલ દાગીના પરથી વખત જતાં સોનાનો રંગ ઉતરી જાય.

Chandni Agravat

Read More

જ્યારે કોઈ તમને દિલ ખોલી ને ચાહે છે,ત્યારે એટલી જ ચાહત ન આપો તો વાંધો નહી.બસ તમને ચાહવાનો અફસોસ ન આપતા.

Chandni Agravat

Read More

મોટાભાગે જિંદગીની તકલીફમાં સૂફીયાણી સલાહ કરતા મૌન સાથ વધારે મદદગાર થાય છે.

Chandni Agravat

જિંદગી એ એક સફર છે, અંતિમ પડાવ નહી,આ સમજણ જેટલી જલ્દી આવે,તેટલું જ રસ્તાનાં ઝાંઝવાતોનો સામનો કરવો સરળ.

Chandni Agravat

Read More

વર્તમાન જ્યારે સરળ અને સુખી હોય ત્યારેજ દુઃખદ ભૂતકાળ ભૂલી શકાય છે.

Chandni Agravat